વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1કલાક પહેલા દાળચોખા પલાળી દેવા કુકર માં તેલ મૂકવું રાઈ જીરું ઉમેરવા ને પછી તેમાં લાલ સૂકા મરચા લવિંગ નેલીમડો ઉમેરવા ને બધું વેજીટેબલ સમારેલ ઉમેરવુ
- 2
પછી તેમાં મીઠું ને બીજા મસાલા ઉમેરવા ને પછી જરૂર મુજબ પાણી ઉમેરવુ ને દાળ ચોખા પ્લાળેલા ઉમેરવા
- 3
મિક્સ કરવું મિક્સ થઈ જાય એટલે કુકર નું ઢાંકણું બંધ કરી 3સીટી કરવી ને કુકર ઠરે એટલે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોસા વડા વિથ ટોમેટો ચટણી (Dosa Vada With Tomato Chutney Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ કોર્ન મેગી (Vegetable Cheese Corn Maggi Recipe In Gujarati)
#14નવેમ્બર#ચાઈલ્ડ સ્પેશ્યલ Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati Bharati Lakhataria -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675758
ટિપ્પણીઓ