ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
શેર કરો

ઘટકો

20મિનિટ
3વ્યક્તિ
  1. 250 ગ્રામગુવાર
  2. 1 નંગસમારેલ ટામેટું
  3. 10-12કળી લસણ ખાંડેલું
  4. 4 ચમચીતેલ
  5. ચપટીહિંગ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2 ચમચી ધાણા જીરું
  8. 1 ચમચીમરચુ પાઉડર
  9. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    ગુવાર ધોઈ મીઠું ઉમેરી બાફી લેવો પેન માં તેલ મૂકી હિંગ ઉમેરી લસણ સાંતળવું

  2. 2

    પછી તેમાં ગુવાર ને ટામેટા ઉમેરવા ને મીઠું ને બીજા મસાલા ઉમેરવા

  3. 3

    મિક્સ કરો ધીમા તાપે થવા દેવુ તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes