ધઉં બાજરા ની કડક પૂરી (Wheat Bajra Kadak Poori Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ધઉં બાજરા ની કડક પૂરી (Wheat Bajra Kadak Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા બંને લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા અને ત્રણ ચમચી તેલ નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.અને લુવા કરી લ્યો.
- 2
લુવા અટામણ માં બોળી પૂરી વણી લ્યો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી નાખી બંને બાજુ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો.તૈયાર છે પૂરી કડક પૂરી સાથે ચાં અને કૉફી સાથે સરસ લાગે છે.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ધઉં બાજરા ની કડક પૂરી (Wheat Bajra Kadak Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
ધઉં બાજરા ના ઢેબરા (Wheat Bajra Dhebra Recipe In Gujarati)
આ ઢેબરા તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ છે.ધઉં અને બાજરી બન્ને પ્રોટીન થી ભરપુર હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Varsha Dave -
-
-
-
-
-
-
ધઉં ની ફરસી પૂરી (Wheat Farsi Poori Recipe In Gujarati)
#FFC3#શ્રાવણ#guess the word#dry nasta સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
ઘઉં બાજરા ના મસાલા ઢેબરાં (Wheat Bajra Masala Dhebra Recipe In Gujarati)
#MVF વરસાદ પડતો હોય ને મસાલા ઢેબરાં ને સૂઠ વાળી રાબ મળી જાય તો મોજ પડે અમારે ત્યાં ગરમ રાબ બધાં ને ભાવે HEMA OZA -
-
-
-
-
-
કડક પૂરી (Kadak Poori Recipe In Gujarati)
#LB#લંચબોકસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મેથી ધઉં ની ફરસી પૂરી (Methi Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
#MBR3#week3 નાસ્તા માટે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી માં થોડું વેરીએશન કરી અને મે મેથી પૂરી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
-
જુવાર ની ઢેબરી (Jowar Dhebri Recipe In Gujarati)
#MRC#weekendreceipe#breakfastreceipe#cookpadindia Rekha Vora -
-
-
મગ દાળ મસાલા પૂરી (Moong Dal Masala Poori Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
મેથી મસાલા મઠરી - કડક પૂરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસિપી #મઠરી #કડક_પુરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallangeમઠરી પણ દિવાળી નાસ્તા માં ઘરે ઘરે બનતી હોય છે. મેં અહીં ઘઉં નોલોટ ને બેસન મીક્સ કરી મેથી નાખી મસાલા મઠરી બનાવી છે. આવો , સ્વાદિષ્ટ કડક પૂરી બનાવીએ. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16563725
ટિપ્પણીઓ