શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 100 ગ્રામફ્રેશ ક્રીમ
  3. 50 ગ્રામબટર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    નોનસ્ટીક પેનમાં બટર અને ડાર્ક ચોકલેટ ના ટુકડા ઉમેરી તેને બે થી ત્રણ મિનિટ માટે સતત હલાવો. પછી તેમાં ક્રીમ ઉમેરી તેને સતત હલાવતા રહો.

  2. 2

    બીજી પાંચથી સાત મિનિટ સુધી સતત હલાવ્યા પછી ચોકલેટ ક્રીમ અને બટર બધુ એકબીજામાં સરસ મિક્સ થઈ જશે અને એક સરખું ઉપરથી શાઇનિંગ વાળું ગનાચ તૈયાર થઈ જશે.

  3. 3

    તો તૈયાર છે આપણું ચોકલેટ ગનાજ સર્વ કરવા માટે જેને તમે બ્રાઉની, પુડિંગ, કેક વગેરે ઉપર ઉમેરીને સર્વ કરી શકો છો. આ ઉપરાંત તેને ડીપ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય દૂધ કે કોફી માં પણ એડ કરીને કરવામાં આવે તો પણ તે ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes