મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)

CHETNA SALET @Chetna_s172
રાંધવાની સૂચનાઓ
- 1
બે વાટકી પલાળેલી અડદ દાળ, બે મરચા સુધારેલા, 1 ચમચીઆદુની પેસ્ટ, 1/2 ચમચી જીરુ, એક ચપતી હીંગ, સ્વાદ અનુસાર મીઠું.
- 2
સવ પ્રથમ, પલારેલી દારને, પીસી નાખવી. પછી તમે, ચોખાનો લોટ નાખો, પછી તેમાં સુધારેલા મરચા, આદુની પેસ્ટ, જીરુ, હીંગ અને સ્વાદ અનુસાર મીઠું નાખવુ. પછી તેને બધુ મેક્સ કરી લેવાનુ. ત્યાર બાદ, ગેસ પર એક પેનમાં તળાઈ એટલુ તેલ મુકવું. તે ગરમ થઈ જાય પછી વડાનો આકાર દઈને તળી નાખવા ના. ત્યાર બાદ યમ્મ યમ્મ મેદુ વડા તૈયાર છે.😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendમેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા Megha Mehta -
મેદુ વડાઈ
#goldenapron2#week5મેદું વડા એ તામિલનાડુ નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે Parul Bhimani -
મેદુ વડા અડદ ની દાળ ના વડા (Medu Vada Urad Dal Vada Recipe In Gujarati)
#cookpad Gujarati#south Indian recipe Saroj Shah -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
-
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MFFવરસાદની સિઝનમાં દાળવડા ન ખાઈએ તો ચાલે જ નહીં અમારે ત્યાં જુદી જુદી જાતના દાળવડા અવારનવાર બને છે આજે મેં ચણાની દાળના બનાવ્યા છે જે કાંદા થી ભરપુર છે અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે Kalpana Mavani -
-
-
વડા (Vada Recipe in Gujarati)
દેસાઈ લોકોની સ્પેશિયલ વાનગી જે શિયાળામાં દરેક ઘરમાં એકવાર તો બનતી જ હોય છે.શિયાળામાં તુવેર શીંગ સરસ મળી રહે છે એટલે એના દાણા, ચોખાનો લોટ, ગોળ અને આદુ મરચાં ઉમેરીને આ વાનગી બનાવવામાં આવે છે. જેનો તીખો અને ગળ્યો એમ બંને સ્વાદ આવે છે. Urmi Desai -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૯દક્ષિણ ગુજરાતમાં દેસાઈ વડા/ ખાટાં વડા એકદમ વખણાયેલી વાનગી છે. જે ઘઉં-જુવારના જાડા લોટમાં મસાલા ઉમેરી આથો લાવી તળીને બનાવવામાં આવે છે. આ વડા ખાસ દિવાળીમાં કાળી ચૌદશ પર અને શીતળા સાતમ પર બંને છે. પણ ઘરમાં દરેકને ભાવતી વાનગી છે એટલે અવાર નવાર બન્યા કરે છે. Urmi Desai -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STમેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે Jyotika Joshi -
મેંદૂ વડા (Medu Vada Recipe In Gujarati)
#trend#week1#cookpad#cookpadindia#cookpadgujarati#september2020મેંદુવડા ખૂબ જ સરળ રીતે બને છે. Dhara Lakhataria Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16714309
ટિપ્પણીઓ