મેદુ વડાઈ

#goldenapron2
#week5
મેદું વડા એ તામિલનાડુ નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને ધોઈ ને ૬-૮ કલાક માટે પલાળી દો.દાળ પલળી જાય એટલે તેમાંથી બધું પાણી નિતારી લો.હવે એક મિક્સર જાર માં પલાળેલી દાળ, આદુ અને લીલા મરચા બધું મિક્સ કરી પીસી લો
- 2
પીસતી વખતે તેમાં પાણી ઉમેરવું નહિ જો પાણી નાખીને પીસસો તો વડા નું ખીરું ઢીલું થઇ જશે જરૂર પડે તો થોડુંક જ પાણી ઉમેરવું અને પીસવું.હવે વડા ના ખીરા માં મીઠું ઉમેરો અને એક જ દિશા માં ૩-૫ મિનિટ સુધી હલાવો તેથી વડા પોચા અને ફૂલેલા થશે.
- 3
હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.વડા બનાવા માટે પેલા હાથ પાણી વાળા કરો (જેથી ખીરું હાથ પાર ચોંટશે નહિ).પછી તેમાં થોડું ખીરું લો અને હાથ થી દબાવો અને વચ્ચે થી કાણું પાડો.આ વડા ને ગરમ તેલ માં મુકો અને આછા સોનેરી રંગ ના તળી લો.વડા ને સંભાર અથવા ચટણી સાથે પીરસો.
- 4
જેને હાથ માં મેદુ વડા બનાવતા ના ફાવે તે લોકો ઉપર ની રીત પ્રમાણે ચા ની ગરણી વડે બનાવી શકે છે.
- 5
ચટણી માટે ની બધી જ વસ્તુ ને મિક્સર માં નાખી ને ઝીણી પીસી લો.ચટણી તૈયાર છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
લસણ વાળી અડદ ની દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#week10#oilfree#cookpad_guj#cookpadindiaઅડદ અને અડદ ની દાળ એ દક્ષિણ એશિયા માં વધુ વપરાતી દાળ માની એક છે. અડદ ની દાળ માં પ્રોટીન સાથે વિટામિન બી, લોહતત્વ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ સારી માત્રા માં હોય છે જેથી તે સગર્ભા સ્ત્રીઓ માટે એક સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ બને છે. અડદ ની દાળ શક્તિવર્ધક તો છે જ , સાથે સાથે તે સારી ત્વચા માટે અને પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે.અડદ ની દાળ ઘણી રીતે બને છે, બીજી દાળ સાથે ભેળવી ને અથવા એકલી પણ બને છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં બાજરીના રોટલા અને અડદ ની દાળ શિયાળા માં ખાસ ખવાય છે. આજે મેં બહુ જલ્દી બની જાય અને તેલ વિના ની અડદની દાળ બનાવી છે જે મારા ઘરે બહુ પસંદ છે. Deepa Rupani -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
-
કુકરમાં ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSRખાંડવી એ ગુજરાતની ઓળખ છે અને તેને પરફેક્ટ રીતે ગુજરાતીઓ જ બનાવી શકે કુકરમાં ખૂબ સરળતાથી ખાંડવી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ખાંડવી (દહીંવડી)(khandvi recipe in gujarati)
#ઈસ્ટ#સુપર શેફ#પોસ્ટ-4પૂર્વ ભારતમાં આપણું ઞુજરાત આવે. ગુજરાતી માટે કહેવાય છે કે જયાં જાય ત્યાં ખાંડવી (દહીંવડીરી, ચકરી, ખાખરા,ખાંડવી, મરચાં, અથાણાં, પાપડ માંથી કાંઈ ને કાંઈક તો સાથે લઈ જાય. પરદેશ જાય તો એ વખતે 1 બેગમાં નાસ્તા જ હોય. આ ખાંડવી બનાવતા હું મારી દીદી પાસેથી શીખી. એ રીત હું તમને બધાને બતાવું છું.આ વાનગી બહુ ઓછા ઘટકોથી અને જલ્દી બનાવી શકાતી હોવાથી મહેમાન આવે ત્યારે સરળતાથી બનાવી શકાય છે. Vibha Mahendra Champaneri -
-
ઈડલી રેસિપી
ઈડલી એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. સવારે નાસ્તા માં ઈડલી તો હોય જ. આપણે ઘરે ઈડલી નું ખીરું બનાવી એ તો બહાર જેવું સોફ્ટ અને ફૂલેલી ઈડલી નથી બનતી. બહાર જેવી ઈડલી ઘરે બનાવા માટે થોડી ઘણી વસ્તુ નું ધ્યાન રાખવું પડે છે. અને ઈડલી બનાવા માટે તેના ચોખા વાપરવા પડે છે. તો જ ઈડલી બહાર જેવું સોફ્ટ બનશે. ઈડલી માં સોડા નાખવાનો નથી હોતો. સોડા નાખ્યા વગર જ ઈડલી સોફ્ટ થવી જોઈએ. મેં અહીંયા ઈડલી બનાવની પરફેક્ટ રીત બતાવી છે. તો આજે જ શીખી લો બહાર જેવી પરફેક્ટ, સોફ્ટ અને સ્પોન્જી ઈડલી ઘરે બનાવની રીત. Hiral Patel Chovatia -
થાવલ અડઈ અને સૂૂસીયાન
#સાઉથથાવલ અડઈ એ તાનજોર ના ખુબજ પ્રખ્યાત વડા છે. આ વડા ખૂબ ક્રિસ્પી અને પોષક હોય છે. નાળિયેરના નાના નાના ટુકડા મોંઢા માં આવે ત્યારે ખૂબ સરસ લાગે છે!સૂસીયાન એ એક મીઠી વાનગી છે જે પુરાણોપોલી જેવી જ છે. તે મેંદા ના ખીરા માં ડુબાડી ને તળેલું હોઈ છે. Krupa Kapadia Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
-
સરગવા ની શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4#Week25આજે ટીફીન માં બની છે. સરગવો ખૂબ જ હેલ્ધી છે. મારા છોકરા ઓ ને ખૂબજ ભાવે છે. સરગવામાં વિટામિન પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Priyanka Chirayu Oza -
મેંદુ વડા(menduvada recipe in gujarati)
મેંદુ વડા એ પરંપરાગત દક્ષિણ ભારત ની સ્વાદિષ્ટ વાનગી છે જે સામાન્ય રીતે ઘરે બનાવવામાં આવે છે જે તેને રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ બનાવે છે. અડદ ની દાળ ને પાણી મા પલાડી તેના વડા તેલમાં ડીપ ફ્રાઇડ કરીને તૈયાર કરવામાં આવે છે . આત્માને સંતોષ આપતા ક્રિસ્પી વડાને નાળિયેરની ચટણી અને ગરમ સંભાર સાથે પીરસવા માં આવે છે Nidhi Sanghvi -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
ચણા સુન્દલ
#goldenapron2 #tamilnadu #week5 #dt:5.11.9આ વાનગી તમિલ નાડુ માં પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને સાંજ ના નાસ્તા માં પણ પીરસવામાં આવે છે. Bijal Thaker -
છત્તીસગઢી બરા
#CRCછત્તીસગઢ ને ચોખા ના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બરા એ ત્યાનું એક પારંપરિક ખાણું છે. દક્ષિણ ભારત ના વડા ને અનુરૂપ જ આ બરા બનાવવા માં આવે છે. Mudra Smeet Mankad -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઈન્ડીયા ની ઘણી બધી રેસિપિ આ પ્લેટર માં ઉમેરી છે. કોબીચ મગ ની દાળ , પાલક પોરિયાલ , વેન પોંગલ(ખારા) , પરૂપુ વડાઈ(મસાલા વડા) , સ્ટીમ રાઇઝ બોલ ,ચોખા ના લોટ ની ચેગોડીલું , થેંગઈ સદમ( કોકોનટ રાઇઝ) , ઉત્તપા , ઈડલી અને ઢોસા , સંભાર અને નારિયેળ ની ચટણી. Ruchee Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
-
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
સાઉથ સ્પેશિયલ સંભાર (South Special Sambhar Recipe In Gujarati)
#AM1 સંભાર બધાને પસંદ હોય છે પણ જો તેમાં નો મસાલો ધરે બનાવી ને સંભાર બનવ્યે તો સરસ બને છે. Kajal Rajpara -
ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ રેસીપી ચેલેન્જ Falguni Shah -
અપ્પમ કેળા વડા જૈન
#SRJ#RB9#SD# appam કેલાવડા.આ વખતે કેળા વડા ને અપમ વાસણમાં બનાવ્યા છે કેળા હંમેશા તેલમાં ફ્રાય કરીએ છીએ. પણ મેં આ વખતે અપમ માં ચમચી તેલ મૂકી નેકેળાવડા બનાવ્યા છે. Jyoti Shah -
દહી પખાલ ભાત
#goldenapron2વિક - 2 ઓરીસાદહી પખાલ ભાત એ ઓરિસ્સાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. Neha Suthar -
દેસાઈ વડા. (Desai Vada Recipe in Gujarati.)
#સાતમસાઉથ ગુજરાત માં દેસાઈ લોકો આ ખાટા વડા બનાવે છે.આ વડા દેસાઈ વડા ના નામથી પણ ઓળખાય છે.શુભ- અશુભ પ્રસંગે અને શ્રાવણ માસ માં છઠ- સાતમ પર દેસાઈ વડા ,પૂરી,દૂધપાક ,માલપૂઆ વગેરે વાનગીઓ બનાવવામાં આવે છે.આ વડા ચાર થી પાંચ દિવસ સુધી સારા રહે છે.આ સાઉથ ગુજરાત ની પારંપરિક અને સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
સુરતી ઈદડા
#ડીનર ઈદડા એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે જે સુરતની પ્રખ્યાત વાનગી છે. Bansi Kotecha -
મેદુવડા (Menduvada Recipe in Gujarati)
# વડા વિવિધ રીતો થી બનાવાય છે , દહી વડા ,,મસાલા વડા ,પફ વડા ,બાજરીનાવડા ,જુવાર ના વડા ,મકઈ ના વડા ઈત્યાદિ .મે અળદ ની દાળ ના વડા બનાવી ને કોપરા ની ચટણી સાથે સર્વ કરયુ છે આ વડા ને સંભાર સાથે પણ પીરસવા મા આવે છે દક્ષિળ ,અને નૉર્થ નીપ્રખયાત વાનગી છે. Saroj Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#TROખીચડી એક લોકપ્રિય ગુજરાતી રેસીપી છે જે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. ગુજરાતી ખીચડી એ એક સંપૂર્ણ ભોજનની રેસીપી છે જેમાં ચોખા, દાળ અને મસાલામાં રાંધેલા શાકભાજીનો સમાવેશ થાય છે. ખીચડી વિવિધ રીતે તૈયાર કરી શકાય છે. આજે આપણે રજવાડી ખીચડીની રેસીપી બનાવીશું. અમે તેને સરસ મસાલો આપવા માટે તેમાં આખો સૂકો મસાલો ઉમેર્યો છે અને ખીચડીને ડબલ તડકા આપ્યું છે જે ખીચડીને અદ્ભુત સ્વાદ આપે છે. કાજુ અને કિસમિસનો ઉમેરો ખિચડીમાં રજવાડી સ્વાદ આપે . Smruti Rana -
-
બેડમી પૂરી
#goldenapron2#વીક14#ઉત્તરપ્રદેશજેવી રીતે રાજસ્થાન માં મગ દાલ ની કચોરી ખવાતી હોય છે તેમ ઉત્તરપ્રદેશ માં નાસ્તા માં અડદ દાળ ની કચોરી પ્રખ્યાત છે. જે બનાવી ખુબ સહેલી છે અને ખાવાની પણ આટલી જ મજા આવે છે. Komal Dattani
ટિપ્પણીઓ