રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ,હીંગ, લીમડો,લીલી મેથી સોંતળી છૂટાં બાફેલા મગ ઉમેરી મિક્સ કરો.તેમાં આદું અને લીલી હળદર ઉમેરો બાદ ધાણાજીરું,મીઠું,લીલી ડુંગળી નાં પાન અને લીલું લસણ પાન સહિત ઉમેરી મિક્સ કરો.
- 2
ગેસ બંધ કરી લીંબુ અને કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
ગ્રીન પુડલા (Green Pudla Recipe In Gujarati)
#Hathimasala#WLD#MBR6#CWM2 શિયાળા માં આવતી વિવિધ લીલી ભાજી નાં સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઉપયોગ કરીને ગ્રીન પુડલા બનાવ્યાં છે. જે તવા પર હાથે થી પાથરી ને બનાવ્યાં છે.સામાન્ય પુડલા કરતાં જરા જાડા હોય છે.ખીરું ને જેટલું વધારે ફેંટશો એટલાં સારાં પુડલા બનશે.આ પુડલા ખાઈ ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે. Bina Mithani -
-
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker -
રસા વાળા મગ(rasa vala moong recipe in Gujrati)
મગ એ એક પ્રકાર નું કઠોળ છે.આરોગ્ય ઉપયોગ તીખી અને મીઠી બંને પ્રકાર ની વાનગીઓ બનાવવા માં ઉપયોગ થાય છે.મગ ફાઈબર થી ભરપૂર છે.દરરોજ તેનો ઉપયોગ કરવો જોઈએ. Bina Mithani -
બેબીકોર્ન અને ગ્રીન ઓનિયન સુપ (Baby Corn Green Onion Soup Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 બેબીકોર્ન અને ગ્રીન ઓનિયન આ બંને નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.હાર્ટ ને હેલ્ધી રાખે છે.શિયાળા માં ઘરે પાર્ટી હોય અને ગેસ્ટ માટે કંઈક નવું બનાવવું હોય તેનાં માટે બેબીકોર્ન સુપ મોંમાં પાણી આપનાર અને ઠંડી રાતો માં ગરમ રાખશે. Bina Mithani -
મગ ની દાળ નો સલાડ (Moong Dal Salad Recipe In Gujarati)
#SPR#MBR4 પ્રોટીન થી ભરપૂર મગ ની દાળ નો સલાડ હળવું,ફ્રેશ અને સ્વાદિષ્ટ છે.તેમાં પલાળેલી દાળ નો ઉપયોગ કરી ને બનાવાય છે.આંબળા ની સિઝન હોવાંથી તેનો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ મરી થઈ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
ચટપટા પોંક (Chatpata Paunk Recipe In Gujarati)
#MBR9 ગુજરાત નો સૌથી પ્રિય હેલ્ધી શિયાળા નો નાસ્તો જે દિવસ માં ગમે ત્યારે ખાવા ની મજા પડે છે.જે શેકેલા જુવાર ના દાણા માંથી બનાવવામાં આવે છે. Bina Mithani -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1 શિયાળા ની ઋતુ માં અલગ-અલગ પ્રકાર નાં ખીચાં માં ગ્રીન ખીચું ખાવા માં ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે.જેમાં લીલુ લસણ,લીલી ડુંગળી નાં પાન,તીખાં મરચાં અને ફુદીના ની પેસ્ટ ઉમેરી બનાવવા માં આવે છે. Bina Mithani -
ફણગાવેલા મગ પાલક નું શાક (Sprouts Moong Palak Sabji Recipe In Gujarati)
#BR #MBR5 લગભગ મગ ની દાળ અને પાલક નો ઉપયોગ કરીને બનતું શાક અહીં મારું ફેવરીટ ફણગાવેલ મગ પાલક નું શાક ઓછી કેલરી વાળું તંદુરસ્ત પૌષ્ટિક્તા થી ભરપૂર આ શાક બીજા સામાન્ય મસાલા નો ઉપયોગ કરી સાદી રીતે બનાવ્યાં છે. Bina Mithani -
રસા વાળાં મગ-મઠ (Rasawala moong muth recipe in Gujarati)
#RB13 પ્રોટીન થી ભરપૂર કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે અમારાં ફેમીલી નાં દરેક નાં ફેવરીટ છે. Bina Mithani -
ફણગાવેલ મગ ની ખીચડી (Sprouts Moong Khichdi Recipe In Gujarati)
#WKR પ્રોટીન થી ભરપૂર ફણગાવેલ મગ ની ખીચડી એકદમ પૌષ્ટિક બને છે.ચોખા ને અગાઉ થી પલાળવા જેથી એકદમ સોફ્ટ અને ઝડપ થી બની શકે છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
#DRC આથા વગર નાં ટેસ્ટી પૌષ્ટિક ગ્રીન ઢોકળા જે વજન ઘટાડવાં માટે અને ડાયાબીટીસ માટે ખાઈ શકાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
મસાલા ઢોસા માટેનું બટાકાનું સ્ટફીંગ (masala dosa stuffing recipe
#ST આ સ્ટફીંગ એકદમ સરળ છે.જે કોઈપણ ઢોસા બનાવવાંમાટે યુઝ કરી શકાય છે.જે નાસ્તા અથવા ડિનર માં સર્વ કરી શકાય છે. Bina Mithani -
આખા મગ ખીચડી અને પકોડા કઢી(moong khichadi and pakoda kadhi reci
#TT1 ખીચડી ને રામબાણ પણ કહી શકાય.ખીચડી ને સવારે, બપોર નાં અથવા રાત્રે પણ લઈ શકાય. જે પ્રસાદ તરીકે, કભી ખુશી કભી ગમ માં વાપરી શકાય.તબિયત સારી કે ખરાબ હોય.મોગલે ખીચડી ને પ્રખ્યાત કરી.બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરી ને હેલ્ધી બનાવી છે. Bina Mithani -
મૂળા નાં પાન મુઠીયા (Mooli Leaves Muthia Recipe In Gujarati)
#BR#MBR5 મૂળા નાં પાન નો ઉપયોગ કરી ને મુઠીયા બનાવ્યાં છે.તેનાં વાટા બનાવવાની બદલે પાથરી ને બનાવ્યાં છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ થયાં છે. Bina Mithani -
-
કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati)
#ML કોદરી એ બાજરી નો એક પ્રકાર છે.જે કંઈક અંશે જવ જેવું જ છે.કોદરી અત્યંત પૌષ્ટિક છે.પચવા માં એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)
#ML રાગી એક પૌષ્ટિક અનાજ છે.આ ક્રિસ્પી નરમ રોટી માં ગાજર,લીલી ડુંગળી,બીટરુટ અને બીજા મસાલા ઉમેરી ને બનાવી છે. Bina Mithani -
આલુ પનીર સ્ટફડ પરાઠા (Aloo Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala Bina Mithani -
-
ક્રિમી ગાર્લિક શેલ પાસ્તા (Creamy Garlic Shell Pasta Recipe In Gujarati)
#SPR શેલ એટલે કે શંખ જેવો આકાર હોવાં થી તે શેલ નાં નામે ઓળખાય છે.આ પાસ્તા ને હેલ્ધી બનાવવાં માટે રાગી નો સોસ માંથી બનાવ્યાં છે.જે ખૂબ જ ઝડપ અને બનાવવાં સરળ છે. Bina Mithani -
-
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB અમારે ત્યાં વારંવાર બનતી વાનગી છે ફેમિલી માં બધા ને ભાવતી આઈટમ Jigna buch -
-
ગ્રીન ગાર્લિક પકોડા (Green Garlic Pakoda Recipe in Gujarati)
#GA4#Week24#Green_garlic_winter_season#Spring_onion POOJA MANKAD
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16715225
ટિપ્પણીઓ