મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

#EB અમારે ત્યાં વારંવાર બનતી વાનગી છે ફેમિલી માં બધા ને ભાવતી આઈટમ

મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)

#EB અમારે ત્યાં વારંવાર બનતી વાનગી છે ફેમિલી માં બધા ને ભાવતી આઈટમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ મગ
  2. ૩/૪ કપ સમારેલ ટામેટાં
  3. ડુંગળી
  4. ૨ ચમચી હળદર,
  5. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  6. ૧ ચમચી લસણની પેસ્ટ
  7. ૧/૨ ચમચી રાઈ
  8. ૧/૨ ચમચીજીરું
  9. ૭/૮ લીમડા ના પાન
  10. તેલ - પાણી જરૂર પ્રમાણે,
  11. ૧/૨ ચમચીલાલ મરચું
  12. ૧/૪ ચમચી હીંગ
  13. તમાલપત્ર નાં પાન,
  14. ૧ ચમચીધાણાજીરુ
  15. આંબલી - ગોળ નું પાણી, મીઠું સ્વાદાનુસાર
  16. ૩/૪ ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ મગમાં થોડું પાણી ૧ ચમચી હળદર, ૧/૨ ચમચી મીઠું ૨ તમાલપત્ર ના પાન નાખી કૂકરમા ૩ સીટી કરી બાફી લો

  2. 2

    મિકસર માં સમારેલ ટામેટાં, ડુંગળી નાખી પેસ્ટ બનાવો

  3. 3

    પછી પેનમાં ૩/૪ ચમચી તેલ લઈ લીમડાનાં પાન, રાઈ નાખો તે થાય એટલે જીરું નખો પછી આદુ મરચાં, લસણની પેસ્ટ નાખો સહેજવાર પછી ટામેટાં ની પ્યુરી નખી થવા દો તેલ છૂટું પડે એટલે હીંગ, હળદર, મરચું, ધાણાજીરુ, ગોળ-આંબલી નું પાણી નાખી મગ નાખવા

  4. 4

    પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો બરાબર હલાવી મિક્સ કરો છેલ્લે કોથમીર નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna buch
Jigna buch @jigbuch
પર
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Fine 👌
RCP name ma j RCP name lakho
વાર્તા માં #EB લખાય
J pan #tag hoy e tya varta ma lakho

Similar Recipes