સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે તેમાં સોજી ઉમેરી શેકી કેવી.બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકવું
- 2
સોજી શેકાય અને સુગંધ આવે અને સોજી નો કલર બદલાય જાય એટલે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરી બરાબર હલાવો.
- 3
હવે બધું પાણી શોયાય એટલે તેમાં ખાંડ ઉમેરી બરાબર હલાવો.ઘી છુટું પડે એટલે શીરો તૈયાર છે (સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ)
- 4
સોજી ના શીરા ને બાઉલ માં કાઢી ઉપર થી કાજુ બદામ ઉમેરી સર્વ કરો.
Similar Recipes
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRસર્વે ને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન..🙏નવા વર્ષે ભગવાન ને સોજી નો શીરો ખવડાવી ને પ્રાર્થના કરી કે બધા ના જીવન માં મીઠાશ ભરજો..🙏🙏 Sangita Vyas -
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ATW2#TheChefStory#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetrecipe Neeru Thakkar -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ff1#NoNFriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
સોજી અને લીલા નાળિયેર નો શીરો (Sooji Lila Nariyal Sheera Recipe In Gujarati)
સોજી નાં શીરા માં સૂકા નાળિયેર નું છીણ નાખી ને ઘણી વાર બનાવ્યું છે મે. લીલા નાળિયેર નાખી ને પહેલી વાર બનાવ્યું. ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સોજીનો શીરો મારો અને મારી બેબી નો ફેવરેટ સોજીનો શીરો મમ્મી મારે બહુ જ ભાવે મારે ખાવો છે અને સતત કર્યા રાખે અને તેના માટે હું થોડા થોડા દિવસે સોજીનો શીરો બનાવતી જ રહું છું તો ચાલો આજે આપણે સોજીના શીરા ની રેસીપી જોઇએ. Varsha Monani -
-
-
સોજી શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. #soojisheera#sheera#prasad#satynarayanprasad#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સ્નેહા બેન ની રેસીપી જોઈ ને મે પણ બનાયા સોજી ના શીરા ખુબ ટેસ્ટી બનયા છે કેમ કે મે બનાવી ને ભગવાન ને ભોગ ધરાયા છે Saroj Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16535082
ટિપ્પણીઓ (13)