ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ ઓરીઓ બિસ્કિટ
  2. ૧ ગ્લાસદૂધ
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ કપઆઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરીઓ બિસ્કિટ લૉ.પછી મિક્સર જાર લો.તેમાં બિસ્કિટ નો ભૂકો કરી લો.

  2. 2

    પછી તેમાં દૂધ,ખાંડ, આઇસ્ક્રીમ નાખી ક્રશ કરી લો.

  3. 3

    પછી સર્વીગ ગ્લાસમાં લઇ બિસ્કિટ વડે ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes