ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)

Chetna Soni @cook_38150055
હેલદી ઘઉં ના લોટ થી બનેલી ફરશી પૂરી
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હેલદી ઘઉં ના લોટ થી બનેલી ફરશી પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
૧ મોટી કટોરી ઘઉંનોલોટ,૧ ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચો મોણ માટે તેલ, ૧ ગ્લાસ પાણી
- 2
૧મોટા વાસણ માં ઘઉં ના લોટ લ્યો તેમાં ૧ ચમચી અજમો સ્વાદ અનુસાર મીઠું ઉમરીને મિક્સ કરો પછી મોણ નાખી અને લોટને ફરી મિક્સ કરી અને તેમાં પાણી ઉમેરતું જવું ને લોટ બાંધતો જવો હવે લોટ ને રોટલી ના લોટ થી થોડો વધારે કઠણ બાંધવો તેલ થી થોડુક કુણવી લેવો
- 3
લોટ માંથી લુવા લઈ તમને અનુકુળ આવે તેવા સેપ ની પૂરી ત્યાર કરવી વણવા માટે તેલ વાપરી શકો પૂરી તૈયાર થાય એટલે તેમાં ચકુ કે કાટા ચમચી થી ડિઝાઇન તૈયાર કરવી જેથી પૂરી ફૂલે નઈ અને ક્રિસ્પી બને
- 4
એક વાસણમાં તેલ થી પૂરી તરી લેવી અને આ પૂરી ને નાસ્તા માટે સ્ટોર પણ કરી સકી એ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela -
-
પૂરી દાળ(Poori Dal Recipe in Gujarati)
#GA4#Week9પૂરીપૂરી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે મેથી પૂરી ,ફરસી પૂરી ,મેંદા ની પૂરી,ઘઉં ના લોટ ની પૂરી .મેં ઘઉં ના લોટ ની પૂરી બનાવી છે .આ પૂરી બટાકા ની સૂકી ભાજી ,રસાવાળા બટાકા નું શાક ,દાળ ની સાથે ,ભજીયા ની સાથે ખવાય છે .મેં પૂરી ની સાથે દાળ અને ભજીયા સર્વ કર્યા છે . Rekha Ramchandani -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
-
ફરસી સમોસા પૂરી (Farsi Samosa Poori Recipe In Gujarati)
#DFTઘઉં ના લોટની પડ વાળી એકદમ ક્રિસ્પી અને સરસ ફરસી સમોસા પૂરી બનાવી છે. આ પૂરીમાં મસાલો પણ કરી શકાય અને ગરમ હોય ત્યારે ચાટ મસાલો ભભરાવી દો તો પણ ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastસવારે નાસ્તામાં અથવા તો સાંજના ડિનરમાં ગરમા ગરમ ફરસી પૂરી ચા સાથે, અથાણા સાથે કે દૂધ સાથે ખાવાની મજા જ ઓર છે. વડી કકરા લોટ ની પૂરી એ ફૂલવાની સાથે થોડી ક્રિસ્પી પણ બને છે તેથી વધુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ત્રિકોણી ફરસી પૂરી (Triangle Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaફરસી પૂરી એ ભારત નો જાણીતો તળેલો નાસ્તો છે જે સામાન્ય રીતે મેંદા, ઘઉં ના લોટ થી બને છે પણ અન્ય લોટ ના ઉપયોગ થી પણ બની શકે છે. પણ મેંદા ના લોટ થી બનતી પૂરી સરસ ફરસી અને ખસ્તા બને છે. સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ મેંદો તથા તળેલો નાસ્તો બન્ને હાનિકારક છે. પરંતુ તહેવાર હોય તો થોડું તળેલું તો ખવાય જ ને? 😊 Deepa Rupani -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
-
મસાલા પૂરી (Masala poori recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ3કડક, કુરમુરી, તળેલી મસાલા પૂરી ગુજરાતીઓ ના મુખ્ય નાસ્તા ની શ્રેણી માં આવે છે. ઘઉં ના લોટ થી અને મૂળભૂત મસાલા થી બનતી આ પૂરી સ્વાદ માં અવ્વલ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી દહીં, અથાણાં સાથે ,પસંદ તમારી. મારી તો બહુ જ પ્રિય અને મને તો દહીં સાથે પણ બહુ જ ભાવે. તમને શેની સાથે ભાવે? Deepa Rupani -
-
-
-
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
મસાલા પુરી (Masala poori Recipe In Gujarati)
આજે ફરી સત્તર તારીખ સુધી લોકડાઉન લંબાયું.. હમણાં દુકાન બંધ તો ઘરમાં રહીને ભુખ વધારે લાગે એટલે નાસ્તા માટે બનાવી મસાલા પૂરી...એ પણ ઘઉં નાં લોટ માંથી.. Sunita Vaghela -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#DFT : મસાલા ફરસી પૂરીદિવાળી મા બધા ના ઘરમાં ચકરી , ફરસી પૂરી, ઘુઘરા અને બીજી બધી મિઠાઈ અને ફરસાણ બનતા હોય છે. તો મેં આજે બનાવી મસાલા ફરસી પૂરી 😋 Sonal Modha -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DIWALI 2021દિવાળી નાસ્તામાં મુકાઈ તેવી ફરસી પૂરી બનાવી છે, મારી ઘેર બધાનેજ આ અને જાડા મઠિયા બહુજ ભાવે નાસ્તામાં શરૂઆત એનાથી જ કરું છુ Bina Talati -
ફરસી પૂરી
નાસ્તા માં ફરસી પૂરી તો બધાને ભાવતી જ હોય છે. હું મેંદો ઓછો use કરું ઘઉં નો લોટ જ વાપરુ. એટલે હેલ્ધી થાય. Sonal Modha -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
ખસ્તા પૂરી
#ટીટાઈમખસ્તા પૂરી ચા સાથે ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. અને તે ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતી.. તો દોસ્તો ચાલો આપણે ખસ્તા પૂરી બનાવશું.. Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720157
ટિપ્પણીઓ