પૂરી(poori recipe in Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૧ વાટકીરવો
  3. ૧ વાટકીઘઉં નો લોટ
  4. ૧ વાટકીઘી
  5. દોઢ ચમચી મરી પાઉડર
  6. દોઢ ચમચી જીરું પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. પાણી લોટ બાંધવા માટે
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક કથરોટમાં મેંદા નો લોટ લો.તેમા રવો અને ઘઉં નો લોટ નાંખો.

  2. 2

    તેમાં મીઠું મરી પાઉડર અને જીરૂ પાઉડર નાખી મિક્સ કરી લો.ઘી ને થોડું ગરમ કરો.

  3. 3

    ઘી ગરમ થઇ જાય એટલે તેને લોટ માં નાખી નવશેકા પાણી થી કઠણ લોટ બાંધી લો.

  4. 4

    લોટ બંધાઈ જાય એટલે તેને ઢાંકીને થોડી વાર રહેવા દો.

  5. 5

    લોટ માંથી નાના નાના લુઆ કરી પૂરી વણી લો.

  6. 6

    એક કડાઈમાં તેલ ગરમ કરો.પૂરી વણાઈ જાય એટલે તેલમાં પૂરી તળી લો.

  7. 7

    તો તૈયાર છે દીવાળી મા બનાવી શકાય એવી રવા મેંદા ની પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

Similar Recipes