ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા જીરું અને મરીને અધકચરા ક્રશ કરી લો.
- 2
હવે એક વાસણમાં મેંદા ના લોટ લો.પછી તેમાં ઘી,તેલ, મીઠું,જીરુ અને મરી ઉમેરો પછી તેમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી તેનો કઠણ લોટ તૈયાર કરો.પછી તેને 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દો.
- 3
તે પછી તે લોટના લુઆ બનાવીતેની પૂરી તૈયાર કરો અને તેમાં કાંટા ચમચી થી કાણા પાડી લો.
- 4
હવે કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં પૂરી ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 5
પછી તેને પ્લેટમાં કાઢી લો.
- 6
તૈયાર છે ફરસી પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
-
-
-
-
-
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણસાતમ આઠમ નિમિત્તે ફારસી પૂરી પણ બનાવવા માં આવે છે Jayshree Chauhan -
-
મેંદાની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastસવારે નાસ્તામાં અથવા તો સાંજના ડિનરમાં ગરમા ગરમ ફરસી પૂરી ચા સાથે, અથાણા સાથે કે દૂધ સાથે ખાવાની મજા જ ઓર છે. વડી કકરા લોટ ની પૂરી એ ફૂલવાની સાથે થોડી ક્રિસ્પી પણ બને છે તેથી વધુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15435106
ટિપ્પણીઓ (4)