રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ ચાળી લો પછી તેમાં ચણા નો લોટ, મીઠું, હીંગ, જીરું અને મરી નો અધકચરો ભૂકો, મોણ નાખી લોટ બાંધો અને 10 મિનિટ રેસ્ટ આપો પછી ખૂબ મસળીને લુવા બનાવી લો.
- 2
હવે લોટ માંથી લુવો લો અને અટામણ લો અને મોટો રોટલો વણી વાટકી થી કટ કરી લો અને થોડી વાર સૂકાવા દો. કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે બધી પૂરી ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મેંદા ની ફરસી પૂરી નાસ્તા માં ખૂબ સરસ લાગે છે. 😋
Similar Recipes
-
-
-
-
-
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
દિવાળી ઉપર આપણે નાસ્તામાં મેંદા ની પૂરી બનાવી શકાય છે. Pinky bhuptani -
-
-
-
-
મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9 shital Ghaghada -
-
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
-
-
-
-
મેંદા રવા ની ફરસી પૂરી (Maida Rava Farsi Poori Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
-
મેંદા ની જીરા પૂરી (MaidaJeera Poori Recipe In Gujarati)
જીરા પૂરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ff3 Bhakti Viroja -
-
-
-
-
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati (ફરસી પૂરી) Komal Vasani -
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#SJR ચા અને કોફી સાથે નો કુડકુડ એવો નાસ્તો ફરસી પૂરી બનાવી. Harsha Gohil -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16443294
ટિપ્પણીઓ (2)