પૂરી(Poori Recipe in Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. ૧ કિલોમેંદો નો લોટ
  2. ગલાસ નવશેકું ગરમ પાણી
  3. ૩ મોટા ચમચાઘી
  4. ૨ ચમચીમીઠું
  5. ૨ ચમચીજીરું
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. ૧ વાટકીરવો
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સો પ્રથમ લોટ મા જીરું, મીઠું, મરી પાઉડર, રવો અને ઘી નાખી મિક્ષ કરો

  2. 2

    પછી થોડું થોડું પાણી નાખી ને કઠણ લોટ તૈયાર કરો

  3. 3

    પછી નાના લુવા બનાવો

  4. 4

    પછી નાની નાની પૂરી વણો.

  5. 5

    તળવા માટે તેલ ગરમ કરો પછી વણેલી પૂરી ને આછી બદામી રંગની થાય એ રીતે તળો

  6. 6

    પછી ચટણી, દૂધ કે ચા સાથે સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes