ગાજર મરચાં અને ટીંડોળા સંભારો

Sonal Modha @sonalmodha
આ સંભારો રોટલી કે ભાખરી અથવા ગાંઠિયા સાથે સર્વ કરી શકાય છે. ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે.
ગાજર મરચાં અને ટીંડોળા સંભારો
આ સંભારો રોટલી કે ભાખરી અથવા ગાંઠિયા સાથે સર્વ કરી શકાય છે. ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર મરચાં અને ટીંડોળા ને ધોઈ અને લાંબા લાંબા કાપી લેવા.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ નાખી અને સમારેલા ગાજર મરચાં અને ટીનડોળા વઘારી દેવા.
- 3
ત્યારબાદ તેમાં હળદર મીઠું નાખી દેવું અને મીક્સ કરી લેવું. ૨/૩ મીનીટ ચડવા દેવું.પછી તેમાં ગાંઠીયા નો ભુક્કો ખાંડ અને ધાણાજીરું નાખી ને મિક્સ કરી લેવું.
- 4
ઉપર પ્લેટમાં ઓજ મૂકી ને ૩/૪ મીનીટ સુધી સંભારા ને ચડવા દેવો. છેલ્લે તેમાં લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવું.
- 5
તો તૈયાર છે
ગાજર મરચાં અને ટીંડોળા નો સંભારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મરચાં નું દહીં વાળું સંભારિયુ (Marcha Dahi Valu Sambhariyu Recipe In Gujarati)
#RB1આ મરચાં નું સંભારિયુ કચ્છી લોકો ખીચડી સાથે ખાઈ છે . મરચાં માં થોડું દહીં નાખીને સંભારો બનાવે છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. તો આજે મેં પણ બનાવ્યું મરચાનું દહીં વાળું સંભારિયુ. Sonal Modha -
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
ગાજર ના ખમણ નો સંભારો
શિયાળાની સિઝનમાં સરસ ગાજર આવતા હોય છે તો આજે મે અહીં એ ગાજરનું ખમણ કરી અને સંભારો બનાવ્યો જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો
શિયાળા દરમિયાન બજારમાં લીલાં ટામેટાં ખૂબ જ સરસ મળે છે.... લીલાં ટામેટાં નો ઉપયોગ કરી મેં લીલાં મરચાં સાથે સંભારો બનાવ્યો...સરસ બન્યો#cheffeb# quick recipe# સંભારો#લીલા મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો#શિયાળુ સંભારો Krishna Dholakia -
કોબી મરચા ગાજરનો સંભારો (Cabbage Carrot Chilly Sambharo Recipe in Gujarati)
#સાઇડઆ સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. રોટલી, રોટલા ,ભાખરી ગમે તેની સાથે સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે. Kala Ramoliya -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
કાચા પપૈયાં અને ગાજર નો સંભારો (Raw Papaya Gajar Sambharo Recipe In Gujarati)
ફાફડા,પાપડી,ગાંઠિયા,ભજીયા,પકોડા કે પછી ખિચડી સાથે પણ સરસ મેચ થાય છે, શાક ની અવેજી માં પણ આ ખાઈ શકાય છે. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Instant Kachi Keri T
#EB#week1#post2અથાણાની સીઝન માં ઘણી બધી જાતના અથાણા બનાવવામાં આવે છે. અહીં મેં ટીંડોળા અને કાચી કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસિપી શેર કરી છે. આ અથાણુ એકદમ ફટાફટ બની જાય છે અને આ અથાણું રસ રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . શાક બનાવવાની ની જરૂર પડતી નથી. Parul Patel -
મરચાં નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. તો દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરી ને હું કાંઈ અલગ બનાવવાની કોશિશ કરૂં. કે બધા ને કાંઈ ડિફરન્ટ ખાવા મળે. Sonal Modha -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
ચટપટી ગ્રીન ચટણી
આ ચટણી કોઈ પણ ફરસાણ કે ચાટ અથવા રોટલી ભાખરી સાથે પણ સરસ લાગે છે.#ઇબુક૧#પોસ્ટ૪૭. Manisha Desai -
ગાજર મરચા નો સંભારો
સ્વાદિષ્ટ અને શિયાળા ની વાનગી એટલે કહી શકાય કે ગાજર અમારે ત્યાં શિયાળા માં જ આવે છે ને ગાજર મરચા નો સંભારો ગાઠીયા,પૂરી ,થેપલા , પરોઠા સાથે બહુજ સારો સ્વાદ આપે છે. Heenaba jadeja -
ગાજર ટીન્ડોરા મરચાં નો સંભારો
સંભારો દરેક ગુજરાતી ઘરોમાં થાય છે તે પણ અલગ અલગ રીતે કોઈ ખાલી મરચાં નો કરેછે તો કોઈ ગાજર કોબી મરચાં નો પણ કરેછે આ રીતે અલગ અલગ રીતે થાય છે ફૂલ મિલ હોય ને સંભારો ના હોય તો ના ચાલે જેમકે દાળ ભાત શાક રોટલી સંભારો સલાડ પાપડ છાસ આની સાથે સંભારો તો હોય જ તો આજે હું સંભારો લાવી છું Usha Bhatt -
#ભરેલી😋 ભરેલી ડુંગળીનું શાક 😋
🌷#ભરેલી ભરેલી ડુંગળી નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..તેને મેં ભાખરી ખીચડી મરચાં અને મસાલા છાશ સાથે સર્વ કર્યું છે 😋 Krupali Kharchariya -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
ટીંડોળા નો લોટીયો સંભારો (Tindola Sambharo Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#cookpadgujratiગુજરાતીઓના ઘરમાં દાળ ભાત શાક ની સાથે સંભારો ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે એમાં પણ ટીંડોરા નો સંભારો બધાનો ફેવરીટ હોય છે મેં અહી લોટ વાળો સંભારો બનાવ્યો છે. Bansi Chotaliya Chavda -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
ગાજર નો સંભારો
#ઇબૂક૧#૨૭બપોરે જમવામાં સંભારો ના હોય તો જમવા માં કયાંક અધૂરપ લાગે .આપડે આગવ સલાડ મૂક્યું હતું હવે આજે આપડે પાકો સંભારો ને તે ફટાફટ ત્યાર થાય જાય છે.તો આજે ગાજર મરચાં નો સાંભરા ની રીત એ બુક માં સામેલ કરું છું. Namrataba Parmar -
🌶 રાયતા મરચાં 🌶
🌷આ મરચાં નું અથાણું ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે.. થેપલા, ભાખરી, ગાંઠિયા,રોટલા સાથે સરસ લાગે છે..😋#અથાણાં Krupali Kharchariya -
કાચી કેરીનો સંભારો
ઉનાળો આવે અને કાચી કેરી મળવાનું શરૂ થઈ જાય એટલે કાચી કેરી નું આ સંભારો બનવાનું શરૂ થઈ જાય. દાળભાત , પરાઠા ભાખરી, રોટલી સાથે આ ખુબજ સરસ લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ કાચી કેરીનો સંભારો. Bhavana Ramparia -
ગાજર નો સંભારો
#goldenapron3#Week1#Post1આ ગાજર નો સંભારો અમારાં ઘરે બધા ને ખૂબ જ ભાવે છે કોઈ પણ શાક ની સાથે સાઈડ માં આ ગાજર નો સંભારો સ્વાદિષ્ટ લાગે છે Daksha Bandhan Makwana -
મેથી, મરચાં, દહીં નુ રાયતું
#મિલ્કી આપડે અલગ અલગ સલાડ નુ રાઇતુ તો ખાતાજ હોય પણ આજે મે મેથી, મરચાં અને દહીં નુ એકદમ ટેસ્ટી અને કિ્મી રાયતું તૈયાર કર્યું છે.👏 Krishna Gajjar -
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો. Sonal Modha -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો (Purple Cabbge Gajar Marcha Sambharo Recipe In Gujarati)
લીલા શાકભાજી નો ઉપયોગ દરરોજ કરવો જોઈએ જેમાથી આપણ ને જરૂરી માત્રામા વિટામિન મળી રહે . પર્પલ કેબેજ ના ફાયદા ઘણા બધા છે . માટે આજે મેં પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો બનાવ્યો જે થેપલા સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
મિક્સ વેજિટેબલ અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
Winter special pickelઆ અથાણું શિયાળા માં ખાવાની વધારે મજા આવે કેમ કે બધા જ શાકભાજી શિયાળા માં એકદમ સરસ મળતા હોય છે...અને આ અથાણું પૌષ્ટિક પણ છે... Jo Lly
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16208615
ટિપ્પણીઓ