બટેટા પૌવા

Nirali Rana
Nirali Rana @cook_22529007

નાનપણ થી અત્યાર સુધી ની માં ના હાથ ની મનપસંદ વાનગી #mom #club

બટેટા પૌવા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

નાનપણ થી અત્યાર સુધી ની માં ના હાથ ની મનપસંદ વાનગી #mom #club

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ ખાંડ
  2. ૨-૩ નંગ લીંબુ
  3. ૨૦૦ ગ્રામ પૌવા
  4. ૩-૪ લીલાં મરચાં
  5. ૧૦-૧૨ નંગ સિંગદાણા
  6. ૮-૧૦ નંગ કિશમિશ
  7. 1ટે.સ્પૂન હળદર
  8. ૧/૨ ટે. સ્પૂન રાઈ
  9. ૧/૨ ટે. સ્પૂન જીરું
  10. હિંગ
  11. તેલ
  12. લીમડો
  13. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં તેલ લઇ તેમાં રાઈ અને જીરું કાકડવો. એમાં હિંગ અને લીમડો નાખી બટાકા થવા દો. ત્યાર બાદ એમાં સિંગદાણા અને કાતરેલા મરચાં નાખી ૨-૩ મિનિટ થવા દો.

  2. 2

    આ દરમિયાન પૌવા ને ૨ વાર પાણી થી સરસ ધોઈ લો અને તેમાં મીઠું ખાંડ લીંબુ અને હળદર નાખી એકરસ કરી દો.

  3. 3

    સ્ટેપ ૧ અને ૨ ની બધી વસ્તઓને બરાબર મિક્ષ કરી ૩-૪ મિનિટ ગેસ પર થવા દો. છેલ્લે કિશમિશ અને ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Rana
Nirali Rana @cook_22529007
પર

ટિપ્પણીઓ

Similar Recipes