વિન્ટર સ્ટાર્ટર વિથ બીટ કડૅ અવધી (Winter Starter With Beetroot Curd Avadhi Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

વિન્ટર સ્ટાર્ટર વિથ બીટ કડૅ અવધી (Winter Starter With Beetroot Curd Avadhi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 🔥વિન્ટર સ્ટાર્ટર સામગ્રી 🔥
  2. 1 વાટકીરાંધેલો ભાત
  3. 1 વાટકીબાજરી નો લોટ
  4. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  6. 1 વાટકીમીક્સ ચવ્વાણુ ભુક્કો
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1 ચમચીહળદર પાઉડર
  9. 1 ચમચીજીરૂ પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1ચમચો તેલ
  12. 3 નંગખાખરા નો ભુક્કો
  13. થોડું તેલ તળવા માટે
  14. બીટ રૂટ દહીં બનાવવા માટે
  15. 4 ટુકડાબીટ નું ક્રશ
  16. 1 વાટકીદહીં
  17. બીટ નું છીણ
  18. 5 નંગજીજરા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં રાંધેલો ભાત, બાજરી નો લોટ, મીક્સ ચવ્વાણુ ભુક્કો, મીઠું સ્વાદાનુસાર, તેલ બધા મસાલા અને લીંબુનો રસ ઉમેરી.

  2. 2

    તેને મીક્સ કરો લોટ બાંધી લો તેમાં તેના મોલ્ડ સેઇપ આપી ખાખરા નો ભુક્કો કરી લો તેમાં રગદોળી લો.

  3. 3

    પછી તેને ક્રિસ્પી તળી લો.

  4. 4

    બીટ રુટ ક્રશ કરી લો અને દહીં માં મીક્સ કરી લો.થોડુ પ્લેઇન દહીં સર્વ કરો. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes