ચીઝ વેજ સેન્ડવિચ(cheese veg sandwich recipe in gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  1. 3 નંગબાફેલા બટાકા
  2. 2 નંગટામેટાં સ્લાઈસ
  3. 2 નંગડુંગળી સ્લાઈસ
  4. 2 નંગબીટ રૂટ સ્લાઈસ
  5. 2 નંગકાકડી સ્લાઈસ
  6. 2 નંગકેપ્સીકમ કતરણ
  7. 3 નંગલીલું મરચું કટકા
  8. 1 ટુકડોઆદુ નું છીણ
  9. 100 ગ્રામચીઝ ખમણેલું
  10. 50 ગ્રામબટર
  11. ટામેટાં સોસ જોઇ તેટલો સ્વાદ પ્રમાણે
  12. 12 નંગબ્રેડ 🍞
  13. 1/2 વાટકીમોઝરેલા ચીઝ ખમણેલું
  14. 1 વાટકીચીઝ સ્પ્રેડ અમુલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધું શાક સાફ કરી તેમાં મીઠું ઉમેરી ને બટેટા બાફી લો. કાકડી સ્લાઈસ કરી લો.

  2. 2

    એક પ્લેટમાં બ્રેડ લઇ બટર લગાવી તેની ઉપર વેજીટેબલ પાથરી દો.બીજી સ્લાઈસ પર બટર લગાવી મોઝરેલા ચીઝ ખમણેલું પાથરો.

  3. 3

    ત્રીજા લેયર માં સ્પ્રેડ ચીઝ સોસ વેજીટેબલ પાથરી દો. ઉપરાઉપરી ત્રણ લેયર માં ગોઠવો.

  4. 4

    પછી તેને ગ્રીલ કરી લો. માઇક્રો વેવ માં, અથવા ગ્રીલ મશીન ટોસ્ટ માં પણ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes