શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 લોકો
  1. 🥬પાલક કોફતા 🥬 બનાવવા માટે:-
  2. 3જુડી પાલક
  3. 2તીખી મીરચી
  4. 1આદુ નો ટુકડો
  5. 2ચમચા ચણાનો લોટ
  6. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીકોર્ન ફ્લોર
  8. થોડું પાણી
  9. 200 ગ્રામપનીર છીણેલું
  10. તળવા માટે તેલ
  11. 🍅 ગ્રેવી તૈયારી માટે 🍅
  12. 4 નંગટામેટા
  13. 2ડુંગળી
  14. 10કળી લસણ
  15. 1 ચમચીકાજુ
  16. 1 ચમચીમગતરી બી
  17. ચપટીખસખસ
  18. 1 ચમચીલાલ મરચું પાઉડર
  19. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  20. 🌿 વઘાર કરવા માટે 🌿
  21. 2ચમચા તેલ
  22. 1 ચમચીરાઈ, હિંગ, જીરું
  23. 1 ચમચીલવિંગ,તજ, તમાલપત્ર,બાદિયા,એલચો
  24. 2 નંગલાલ સુકા મરચા
  25. 1 ચમચીહળદર
  26. 1 ચમચીલાલ પાઉડર
  27. 1 ચમચીખાંડ, લીંબુનો રસ
  28. 1 ચમચીફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક કડાઈમાં ચણાનો લોટ લઈ તેને શેકી લો.એક મીક્ષર બાઉલમાં બ્લાચ કરેલી પાલક તીખી મીરચી, આદુ ને મીઠું સ્વાદાનુસાર મીક્ષરમાં ક્રશ કરી લો.શેકેલા લોટ માં ગ્રીન ગ્રેવી મીક્સ કરો લોટ બાંધી લો.

  2. 2

    લોટ બાંધી તેની થેપલી બનાવી તેના સેન્ટર માં ચીઝ મુકો ગોળો વાળી લો.તેલ ગરમ કરી તેમાં તળી લો.

  3. 3

    ટામેટાં, કાજુ મગતરી બી ડુંગળી, લસણ લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદાનુસાર ઉમેરો મીક્ષરમાં ક્રશ કરી લો.કડાઇ માં તેલ વઘાર માટે મુકી તેમાં રાઈ જીરું, હિંગ લવિંગ તજ તમાલપત્ર બાદિયા એલચો ઉમેરો, લાલ સુકા મરચા ઉમેરીને બરાબર હલાવો.ટામેટાં ગ્રેવી ઉમેરો સાંતળી લો.

  4. 4

    ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી તેમાં તળેલા કોફ્તા વચ્ચે થી કટ કરી તેમાં પ્લેટ માં ગોઠવો.તૈયાર છે શામ સવેરા સબ્જી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes