ગાજર બીટ નું લસણીયું અથાણું (Gajar Beetroot Lasaniyu Athanu Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
ગાજર બીટ નું લસણીયું અથાણું (Gajar Beetroot Lasaniyu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 ગાંઠો લસણ લઇ ને ફોલી નાખો.
મિક્સર માં લઇ 2 ચમચી લાલ મરચું,1 ચમચી તલ 1 ચમચી જીરું અને મીઠું તેમજ 2 ચમચા તેલ નાખી ગ્રાઈન્ડ કરી લો. ચટણી તૈયાર. - 2
ગાજર, બીટ અને મરચાં ને લાંબા સમારી લો. એમાં 1ચમચી ભરી ને લસણ ની ચટણી ઉમેરો.
- 3
તેલ રાઈ ના કુરિયાં લીંબુ નો રસ અને મીઠું,ઉમેરો મિક્સર કરો
- 4
આ અથાણું ફ્રિજ માં 2-3 દિવસ રાખી શકાય છે...
Similar Recipes
More Recipes
- લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
- મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
- કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
- બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16729931











ટિપ્પણીઓ (4)