ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Rachana Sagala
Rachana Sagala @Rachana

#CB9
#WEEK9
ખજૂર ખાવા માટે ખૂબ હેલ્ધી છે, ખજૂરમાં પૂરતા પ્રમાણમાં
ફાઇબરસૅ, વિટામીન્સ અને મીનરલ્સ જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ અને અનેક જાતના મિનરલ્સ ઉપલબ્ધ છે. જે આપણા બોડીને ખૂબ જ હેલ્ધી રાખે છે.

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CB9
#WEEK9
ખજૂર ખાવા માટે ખૂબ હેલ્ધી છે, ખજૂરમાં પૂરતા પ્રમાણમાં
ફાઇબરસૅ, વિટામીન્સ અને મીનરલ્સ જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ અને અનેક જાતના મિનરલ્સ ઉપલબ્ધ છે. જે આપણા બોડીને ખૂબ જ હેલ્ધી રાખે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 લોકો માટે
  1. 2 કપસીડલેસ ખજૂર
  2. 1 કપઝીણા સમારેલા કાજુ, બદામ અને અખરોટ
  3. 2 ટેબલસ્પૂનમધ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ખજૂર પાક બનાવવા માટેની બધી સામગ્રી લો,

  2. 2

    હવે એક મિક્સર જાર લો, હવે તેમાં સીડલેસ ખજૂર એડ કરો, હવે સીડલેસ ખજૂર એડ કર્યા બાદ તેને પીસી લો,

  3. 3

    હવે ખજૂર પીસાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો, હવે તેમાં ઝીણા સમારેલા કાજુ,બદામ અને અખરોટ એડ કરો,

  4. 4

    હવે તેમાં મધ એડ કરો, હવે મધ એડ કર્યા બાદ બધુ એક સરખું મિક્ષ કરી લો,

  5. 5

    હવે તેના ગોળ બોલ્સ વાળી લો, હવે ખજૂરના બોલ્સને કાજુ, બદામ અને અખરોટ થી કોટ કરી લો,

  6. 6

    તૈયાર છે ખજૂર પાક,સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Sagala
Rachana Sagala @Rachana
પર
cooking new dishes is my hobby
વધુ વાંચો

Similar Recipes