ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ (Khajoor Dryfruits Balls Recipe In Gujarati)

ખજૂર અને ડ્રાય ફ્રુટ બોલ્સ ખાવામાં એકદમ હેલ્ધી છે કેમકે તેમાં શુગર નથી use કરી. ખજૂર ની પોતાની નેચરલ મીઠાસ હોય જ છે. તો ડાયેટ માં પણ ખાઈ શકાય છે.
ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ (Khajoor Dryfruits Balls Recipe In Gujarati)
ખજૂર અને ડ્રાય ફ્રુટ બોલ્સ ખાવામાં એકદમ હેલ્ધી છે કેમકે તેમાં શુગર નથી use કરી. ખજૂર ની પોતાની નેચરલ મીઠાસ હોય જ છે. તો ડાયેટ માં પણ ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી ખજૂર માંથી સિડસ કાઢી લેવા
- 2
એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય પછી તેમાં ખજૂર નાખી દેવો ખજૂર ને ધીમા તાપે સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લેવો અને થોડું ઠંડું થવા દેવું
- 3
બીજી બાજુ પેનમાં ડ્રાય ફ્રુટ ને રોસ્ટ કરી લેવા કાજુ બદામ અને પિસ્તા
- 4
એક પ્લેટમાં કાઢી તેમાં તલ અને બે ટાઈપ ના સીડસ શેકી લેવા
- 5
બધી વસ્તુ ને ૪/૫ મીનીટ સુધી ઠંડું થવા દો પછી તેને દરદરુ (કરકરો) ક્રશ કરી લેવું
- 6
બધું એક પ્લેટમાં મીક્સ કરી લેવું
- 7
તૈયાર કરેલા ખજૂર ના મિશ્રણમા ડ્રાય ફ્રુટ નો ભૂક્કો મિક્સ કરી લેવો.
- 8
પછી હાથમાં ઘી લગાવી ને હાથેથી ✋ મિક્સ કરી લેવું એટલે એકસરખું મિક્સ થઈ જાય મિશ્રણને ૫/૧૦ મીનીટ ઠંડુ થવા દેવું.
- 9
પછી તેમાં થી નાના નાના લુવા લઈને બોલ્સ વાળી લેવા.
તો તૈયાર છે ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ
Similar Recipes
-
ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)
#DFT : ખજૂર બોલ્સ / સ્નો બોલ્સઆ મીઠાઈ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે .આને તમે ગમે ત્યારે ખાઈ શકો છો.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Sonal Modha -
ડ્રાય ફ્રુટ ખજૂર બોલ્સ (Dry Fruit Khajur Balls Recipe In Gujarati)
#GA4 #Week9#કુકબુક*આ યમ્મી યમ્મી ક્રન્ચી ડ્રાય ફ્રુટ ડટ્સ બોલ્સ ખુબજ સરસ લાગે છે તો તમે પણ બનાવજો Prafulla Ramoliya -
ડ્રાય ફ્રુટસ અને ખજૂર ની ચીક્કી (Dry Fruits and Khajoor Chiki Re
મકરસંક્રાંતિ સ્પેશિયલ હેલ્ધી ડ્રાય ફ્રુટ ચિક્કી અમારા ઘરમાં બધાને આ ચિક્કી ખૂબ જ ભાવે છે અને ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે 😋 આ ચિક્કી sugar free હોવાથી એકદમ હેલ્ધી બને છે.#MS : ડ્રાય ફ્રુટ અને ખજૂર ની ચિક્કી Sonal Modha -
ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ (Oats Dry Fruit Porridge Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipeહું પણ બ્રેક ફાસ્ટમાં બનાવું.. પણ સોનલજી ની રેસીપી જોઈ ડ્રાય ફ્રુટસ એડ કર્યા જેથી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બન્યું છે.ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ શિયાળામાં ગરમ અને ઉનાળામાં ચીલ્ડ સર્વ કરી શકાય. Best option for breakfast. Dr. Pushpa Dixit -
ખજૂર બોલ્સ(Dates Balls Recipe In Gujarati)
#GCખજૂર અને દૂધ થી બનતા ખજૂર બોલ્સ ખૂબ જ હેલ્દી અને મીઠા લાગે છે. Bindiya Prajapati -
ડ્રાય ફ્રુટ પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day 11આ. રેસિપી એક નવી રેસિપી છે આમ તો પરોઠા સલાડ વેજીટેબલ માં થી બનતા હોય છે પણ આ પરોઠા ખજૂર અંજીર અને બીજા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે Vaishali Joshi -
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
ઓટ્સ બનાના મીક્સ બેરી, ડ્રાયફ્રુટ સ્મૂધી(Oats Banana Mix Berries Dry Fruit Smoothie Recipe In Gujara
સવારના નાસ્તામાં ઓટ્સ અને ફ્રૂટ ખાવા હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં તેમાં પણ વેરિએશન કરી ને ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ ની હેલ્ધી સ્મુધી બનાવી. Sonal Modha -
ખજૂર એન્ડ ડ્રાયફ્રુટ શેક (Khajoor Dryfruit Shake Recipe In Gujarati)
હું આમ તો દરરોજ ફ્રૂટ ના મીલ્ક શેક બનાવું છું તો આજે મેં ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. ખજૂર મા એની નેચરલ મીઠાસ હોય છે એટલે એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.સવારે નાસ્તામાં ૨/૩ ખજૂર ની પેસી અને દહીં અને થોડા ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ પિસ્તા) ખાવા હેલ્થ માટે સારા . Sonal Modha -
ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithdryfruits#Drufruitkhajurballsએકદમ હેલ્થી ડ્રાય ફ્રૂટ ખજુર બોલ્સ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. ડ્રાય ફ્રૂટ અને ખજૂર ને ઘી માં શેકવાથી એનો ટેસ્ટબહુ જ સરસ આવે છે. Rinkal’s Kitchen -
ખજૂર ડ્રાયફ્રૂટ વ્હીલ (Khajur dryfruit wheel recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruitઅત્યારે વિંટર માં ખજૂર ડ્રાય ફ્રૂટ થી ભરપુર આ રેસીપી ખાવામાં એકદમ હેલ્ધી છે. Nisha Shah -
ખજૂર ડ્રાયફ્રૂટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
#walnuttwistsસીડ્સ નૂટસ બોલ્સ જે સુગરફ્રી સ્વીટ છે.જેમાં walnuts, બદામ, પિસ્તા, ખજૂર વગેરે વગેરે થી ભરપૂર છેએકાદશી મા લેવાઈ , જે હેમોગ્લોબીન વધારે છે, શક્તિ વર્ધક છે, ઈમમુનિટી વર્ધક, બારે માસ ક્યારે પણ ખવાય Ami Sheth Patel -
ખજૂર ડ્રાયફ્રૂટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન શારીરિક ઊર્જા ની જરૂરત રહે છે. અડદિયા, ખજૂર પાક, કાટલું, સાની, શીંગ તલ ની ચીકી વગેરે ખુબ ખવાય છે. તો અહીં ખજૂર ડ્રાય ફ્રુટ બોલ ની રેશીપી આપું છું Buddhadev Reena -
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
ખજૂર ડ્રાયફ્રુટસ લડ્ડુ (Khajoor Dryfruits Laddu Recipe in Gujarati)
#GA4#Week14#Ladduખજૂરના નિયમિત સેવન થી શરીર માં રહેલા ઝેરીલા તત્વો દૂર થાઈ છે. અને તે શરીર માં રહેલી ગંદગી પણ દૂર થાઈ છે. અને ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ ખાંડ આવેલી છે.ઘણા લોકોને હિમોગ્લોબીનની ટકાવારી ઘટતી હોય છે આવા વ્યક્તિએ ખાસ કરીને ખજૂરનું સેવન કરવું જોઈએ.ડાયાબીટીસ ના દર્દી ને ખાંડ ખાવાની મનાઈ હોય છે તો આ લોકો ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે. અને જો રોજ સવારે ભૂખ્યા પેટે ત્રણ પેશી ખજૂર ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. તો અહીં મેં બે ફ્લેવર્સના લડ્ડુ તૈયાર કર્યા છે. ચોકો ખજૂર ડ્રાય ફ્રુટ લડ્ડુ. Urmi Desai -
ખજૂર અને ડ્રાયફ્રૂટ ના એનર્જી બોલ્સ (Khajoor Dryfruit Energy Balls Recipe In Gujarati)
#TCખજૂર અને ડ્રાય ફ્રૂટ ના એનર્જી બોલ આબાલ-વૃદ્ધ બધાની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને શિયાળામાં આ વાનગીનો ખૂબ ઉપયોગ થાય છે Ramaben Joshi -
ચોકલેટ ગ્રેનોલા બાર્સ (Chocolate Granola Bars Recipe In Gujarati)
કાલે જુમ લાઈવ પર પ્રિયંકા ગાંધી સાથે આ રેસિપી બનાવી હતી બહુ મસ્ત બની હતી 😋ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)
#KSહેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રુટ ચીકીડ્રાય ફ્રુટ ચીકી Ramaben Joshi -
ડ્રાય ફ્રૂટસ લાડુ(Dryfruits ladoo recipe in Gujarati)
#cookpadturns4જયારે શિયાળા ની કકળતી ઠંડી હોય ત્યારે ખજૂર, ડ્રાય ફ્રુટસ,ઘી એ બધું ખાવાની મજા આવે પણ આપને આપની પસંદ ના જ ડ્રાય ફ્રૂટ ખાતા હોય છે. જયારે લાડુ માં આપને બધા ડ્રાય ફ્રુટ નાખી ને બનાવી યે છે તો ના ભાવતા હોય એ ડ્રાય ફ્રુટ પણ સાથે ખાઈ સકિયે છે. Namrata sumit -
ખજૂર બોલ્સ (Khajoor balls Recipe in Gujarati)
#VR#MBR8ખજૂર પાક,ખજૂર બોલ અને ખજૂર રોલ આમ તો બધું એક જ છે તેના અલગ અલગ સેઇપ આપવામાં આવે છે.ખજૂર ખાવો શિયાળામાં ખૂબ ગુણાકારી છે. Hetal Vithlani -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ડાયાબિટીસ હોય તેની માટે આ ખજૂર પાક બનાવાય છે . કેમકે તેમાં ખાંડ નાખવાની નથી. Richa Shahpatel -
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
સુગરફ્રી હેલ્ધી ખજૂર બોલ્સ (Sugar free Healthy Dates Balls Recipe In Gujarati)
#Cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9શિયાળાની ઠંડીમાં શરીર ને ગરમાવો આપવા માટે ગરમ વસ્તુઓ ખાવી જોઈએ. અહીં મેં કાળી ખજૂરનો ઉપયોગ કરીને હેલ્ધી બોલ્સ બનાવ્યા છે. ગોળનો ઉપયોગ કર્યો નથી અને ખજૂરની મીઠાશથી આ ખાંડ ફ્રી હેલ્થી ખજૂર બોલ્સ બનાવ્યા છે. ખજૂર બોલ્સમાં સૂંઠ પાઉડર , ડ્રાયફ્રૂટ્સ, ખસખસ અને ટોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DTRદીવાળી નિમિતે બનાવ્યું .નામ શું આપવું એ ખબર નથી .ખજૂર નટસ નું કોમ્બિનેશન છે..આજે ઘણી બધી રસોઈ કરવાની હતી એટલે સ્ટેપ્સ ના ફોટા પાડતા ભુલાઈ ગયું છે . Sangita Vyas -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021 ખજૂર એ ઠંડીમાં ખાઈ શકાય. દિવાળી ફેસ્ટીવલ ના સમયે ગુલાબી ઠંડી શરૂ થઈ જાય જેથી શરીરને ગરમી અને તાકાત બંને પૂરી પાડે છે.યાદશક્તિમાં વધારો તેમ જ કોલસ્ટ્રોલ અને કબજિયાતમા ખૂબજ ફાયદો કરે છે. Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ (2)