નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

Bina Kanani
Bina Kanani @cook_27946451

નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 ક લા ક
5 સર્વિંગ્સ
  1. 1 વા ટ કી મેંદો
  2. 1 ચમચી બેસન
  3. 1 વાટકી ખાંડ
  4. 1 વાટકી ઘી
  5. ચપટીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

2 ક લા ક
  1. 1

    દળેલી ખાંડ અને ઘી નાખી પેલા ફિની લેવાનું પછી તેમાં મેંદો બેસન બેકિંગ પાઉડર નાખી લોટ બાંધવો

  2. 2

    પછી તેમાં જે શેપ આપવો હોય તે આપી દેવો

  3. 3

    એક મોટો તપેલી લઈ તેમાં મીઠું કે રેતી નાખી પ્રી હિટ માં મુકવું 5 મિનિટ પછી સેકવા મૂકવી

  4. 4

    30 મિનિટ પછી જોવું

  5. 5

    રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Kanani
Bina Kanani @cook_27946451
પર

ટિપ્પણીઓ

Similar Recipes