મહારાષ્ટ્રિયન ઠેચા (Maharastrian Thecha Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
લાલ લીલા મરચાં નો ઠેચો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ લાલ મરચા
  2. લીલા મરચાં
  3. ૨૫ કળી લસણ
  4. ૧/૨ ટીસ્પૂન જીરૂ
  5. મીઠું સ્વાદમુજબ
  6. ૧ ટેબલ સ્પૂનતેલ
  7. ૧/૪ કપ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને મરચા ને ધોઈ ને ટુકડા કરી લેવા.લસણ ને સાફ કરી લેવું.તવી માં કોરું જ બધું શેકવું. કાળા ટપકા થવા લાગે એટલે ઉતારી ઠંડું પાડી લેવું.

  2. 2

    કોથમીર,મીઠું,1/2 ચમચી જીરૂ ઉમેરી ને ઇલેક્રટ્રીક ચાલી કટર મા ક્રશ કરવું.

  3. 3

    હવે પેન માં તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી જીરું તતડે પછી મિશ્રણ ઉમેરી ને મિક્સ કરી તરત જ ઉતારી લેવું. તેને 5 મિનિટ ઢાંકી દેવું.જેથી મસ્ત સ્મોકી ફ્લેવર્સ બેસી જસે. તૈયાર છે મરાઠી સ્પેશિયલ ઠેચો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes