ગાજર નું અથાણું(Carrot Athanu Recipe in Gujarati)

Priyanshi savani Savani Priyanshi @cook_26337988
ગાજર નું અથાણું(Carrot Athanu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.
- 2
હવે ગાજર ને છાલ ઉતારી અને ઉભી ચીરીઓ કરવી.
- 3
હવે તેમાં બધા મસાલા કરવા.
- 4
તૈયાર ગાજર નું અથાણું.તેને રોટલા રોટલી બધા જોડે સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાજર નું જટપટ અથાણું (Carrot Pickle Recipe In Gujarati)
#GA4 #Week3ઓછી સામગ્રી માંથી ફટાફટ બનાવી શકાય છે.ખુબજ સરળ અને સ્વાદિષ્ટ બને છે.Saloni Chauhan
-
ગાજર આદુ મરચા નું અથાણું (Carrot, Chilly, Ginger pickle Recipe in Gujarati)
#GA4#Week3 Megha Madhvani -
-
-
-
-
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week1 Rajvi Bhalodi -
-
-
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
-
-
-
-
-
આંબળા નું અથાણું(Amla Athanu Recipe in Gujarati)
#GA4#WEEK11#AAMLA#COOKPADGUJRATI#COOKPADINDIA આંબળા એ શિયાળા નું ફળ છે. જેમાં વિટામિન સી ભરપૂર માત્રા માં મળે છે. પાચનક્રિયા સક્રિય કરવા પણ ઉપયોગી છે. આંખ અને વાળ નાં રોગો માં પણ આંબળા ખૂબ ફાયદાકરક છે. આથી જુદા જુદા સ્વરૂપે તેનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ. અહી મેં આંબળા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. જે ફકત ત્રણ જ સામગ્રી થી તૈયાર થઈ જાય છે. Shweta Shah -
-
-
-
ગાજર મરચાં લીંબુ નું અથાણું (Gajar Marcha Limbu Athanu Recipe In Gujarati)
#WPહા આ અથાણું કોમન આપણે બનાવતા હોય એ જ અથાણું છે અને તમે ત્રણ ની જગ્યાએ વધારે વસ્તુઓથી પણ મિક્સ સ્પીકર અથાણું બનાવી શકો છો આ અથાણા ને લગામ નામ દેવાનું એટલા માટે મને મન થયું કે મારા ઘરના વડીલો મને કાયમ મારો ગરમ કોઠો અને એસીડીટી ની થોડી તકલીફ રહેવાને કારણે અથાણામાં લગામ રાખજે ઓછું ખાજે એટલે મેં અહીં આ નામ રાખેલ છે પહેલા મને ભાતમાં અથાણું ખાવાનું ખૂબ જ શોખ હતો. હજુ ખાવ છું પણ લિમિટમાં Jigna buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13738893
ટિપ્પણીઓ (6)