લીલી હળદર મોગરી ની ચટણી (Lili Haldar Mogri Chutney Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
ચટણી તો ધણા ટાઈપની બને છે.આજ કઈક અલગ પ્રકાર ની વાનગી (ચટણી)બનાવી છે.
લીલી હળદર મોગરી ની ચટણી (Lili Haldar Mogri Chutney Recipe In Gujarati)
ચટણી તો ધણા ટાઈપની બને છે.આજ કઈક અલગ પ્રકાર ની વાનગી (ચટણી)બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ઉપર મુજબ બધી વસ્તુ લેવી.
- 2
મિક્ષર મા પાલક ના પાન, મોગરી,આંબળા,લીલા મરચા,આદુ,બન્ને હળદર, બધુ સમારી નાખી
તેમા અજમો-જીરુ,સિમલા મરચું મીઠું ઉમેરી ચટણી બરોબર પીસી લેવી. - 3
આ ચટણી થેપલા,મુઠીયા,ઢોકળા સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોગરી ની ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે લીલી મોગરી ની ચટણી, અત્યારે તેની સીઝન ચાલે છે, સલાડ તરીકે સવૅ કરવામાં આવે છે,તો મે મોગરી ની ચટણી બનાવી છે 😊👍😊 એકદમ ટેસ્ટી અને તીખી..... Krishna Gajjar -
લીલી હળદર ટામેટા ની ચટણી (Lili Haldar Tomato Chutney Recipe In Gujarati)
લીલી હળદર હમણાં શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે. તેને લાંબી સમારેલી આથી ને તો ખૂબ જ ખાતા હોઈએ છે પણ એ ની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ધાબા પર તમે કાઠીયાવાડી વાનગીઓ ખાતા હોવ ત્યારે તમને એની સાથે આ ચટણી પીરસવામાં આવે છે. અમારા ઘરમાં રસાવાળા શાક સાથે કઠોળના શાક સાથે આ ચટણી સર્વ કરી છે#GA4#Week21 Chandni Kevin Bhavsar -
મોગરી નું શાક (Mogri Shak Recipe In Gujarati)
મોગરી નું શાક બીજા શાક થી અલગ વિશિષ્ટ પ્રકાર નું અને સ્વાદિષ્ટ બને છે..... અને ઝડપથી બની જાય છે.....#સાઈડ ડીશ Rashmi Pomal -
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
લીલી મોગરી- તેના પાન નો સંભારો
મોગરી તો બજારમાં મળી જાય પણ તેના પાન આપણને મળતા નથી. આ તો મને મારા અનુંમાંસી એ ઘરે વાવેલી અને મને આપેલા એટલે મે બનાવ્યો છે. તમે પણ ક્યાંકથી શોધી ને ટ્રાય કરજો ,બહુ જ મસ્ત લાગે છે હા....... Sonal Karia -
હળદર ની ચટણી (Haldar Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા મમ્મી ની રેસિપી છે. આ એક એવી ચટણી છે જે સ્વાદ મા તો ખુબ સરસ જ લાગે છે. પણ હેલ્થ ની દ્રષ્ટિ થી પણ ખુબ જ ગુણકારી છે. #સાઈડ Moxida Birju Desai -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#BW#Cookpad Gujarati#cookpad Indiaઆથેલી લીલી હળદર Vyas Ekta -
લીલી આંબલી ની ચટણી (Green Tamarind Chutney Recipe In Gujarati)
#RC4 #greenrecipe #greenchutneyલીલી આંબલી ની ખાટી મીઠી ચટણી Shilpa's kitchen Recipes -
રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS રાજકોટ ની લીલી ચટણી ઓહહૂ મોમા પાણી આવી જાય હો આજ બનાવી છે Harsha Gohil -
ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)
#CookpadGujarati#ફરાળી અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે. Daxa Parmar -
મોગરી નું શાક (Mogri Sabji Recipe In Gujarati)
#MW4#મોગરીનુશાક. શિયાળામાં મોગરી બજાર માં મળે છે.મોગરી નું શાક પણ બને છે અને રાઇતું પણબને છે. sneha desai -
-
મરચા ની ચટણી (Marcha Chutney Recipe In Gujarati)
ચટણી તો આપણે અલગ અલગ પ્રકારની બનાવતા જ હોઈએ છીએ પરંતુ આ મરચાની ચટણી ખાંડણી વડે ખાંડીને અને ચૂલા ઉપર બનાવવામાં આવી છે એટલે તેનો સ્વાદ અને સોડમ કંઈક અલગ હોય છે. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં અમારે ઓળાની સાથે આ ચટણી બનાવવામાં આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરી એક અલગ ટેસ્ટને ટેસ્ટ કરો. Shilpa Kikani 1 -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળો જતાં જતાં લીલી હદર ને સ્ટોર કરવા મેં અહીં લીલી હળદર ને આથી લીધી અને ફ્રીઝ માં ૧ વરસ માટે રાખી મૂકી,લીલી હળદર માં લોહી શુદ્ધ કરવાનો ગુણ રહેલો છે,જેથી તેનો પાક,ચટણી,અને શાક બનાવી ને આત્યરે તો રોજ ઉપયોગ કરવો જોઈએ,તો હું આથેલી હળદર બનાવવાની રીત શેર કરું છું , Sunita Ved -
લીલી આંબલી ની ચટણી (Lili Ambali Ni Chutney Recipe In Gujarati)
#GA4#week1અમારી વાડી ની આંબલી ના કાતરા ની ચટણી અમે ઘણી બધી વાર બનાવી જે મારા છોકરા ને બહુ ભાવે છે Dilasha Hitesh Gohel -
લીલી હળદર ની કઢી (Lili Haldar Kadhi Recipe In Gujarati)
#ROKઆમ તો આપણે વિવિધ જાતની કઢી બનાવીએ છીએ પણ શિયાળાની સિઝનમાં આંબા હળદર મળતી હોવાથી મે અહી આંબા હળદરની કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છ Pinal Patel -
લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
આ શાક માં લીલા વટાના લસણ અને ડુંગળી ઉપીયોગમાંલઇ શકાય પણ મે સાદો વઘાર કરેલ છે...#CB9 kruti buch -
લીલી મોગરી મેથી નું શાક (Lili Mogri Methi Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલી મોગરી - મેથી ભાજી નું શાક Krishna Dholakia -
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes -
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
#ROK#પર્પલ મોગરી ની કઢી#CookPadશિયાળો શરૂ થાય અને મોગરી આર્યા પાપડી બધા લીલા શાકભાજી આવવાના શરૂ થઈ જાય છે મેં આજે પર્પલ મોગરી ની કઢી બનાવી છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
ગ્રીન મોગરી નું સલાડ (Green Mogri Salad Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#witer specialમે અહી લીલી મોગરી નું બે જાત નું સલાડ બનાવ્યું છે . Keshma Raichura -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#masala box#cooksnap challange#Haldarમેંઆ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી ગાયત્રી જોશી જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક શિયાળામાં ખાવું ખૂબ ગુણકારી છે લંચ અથવાડિનરમાં સાઈડ ડીશ તરીકે લઈ શકાય#Cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
મોગરી જામફળ સલાડ (Mogri Jamfal Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winterhealthyશિયાળાના સીઝનમાં અલગ અલગ જાતના શાકભાજી અવેલેબલ હોય છે. એમાં મોગરીએ શિયાળામાં જ મળે છે અને મોગરી ખાવાની ખૂબ મજા આવે છે. આજે મેં મોગરી અને જામફળ ને મિક્સ કરીને સેલેડ બનાવ્યું છે. મોગરી અને જામફળ નું સેલેડ મુખ્ય ભોજનની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે. મિત્રો આ રેસિપી હું શેર કરું છું તો જરૂરથી ટ્રાય કરજો. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14526173
ટિપ્પણીઓ (3)