વેજીટેબલ રાઇસ (Vegetable Rice Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#LSR
લગ્ન પ્રસંગ માં દાળ કે કઢી સાથે વેજીટેબલ રાઇસ બનાવવાં માં આવે છે.

વેજીટેબલ રાઇસ (Vegetable Rice Recipe In Gujarati)

#LSR
લગ્ન પ્રસંગ માં દાળ કે કઢી સાથે વેજીટેબલ રાઇસ બનાવવાં માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 1મોટી વાટકી લીલા વટાણા,ગાજર,કેપ્સીકમ
  3. 1 ટે સ્પૂનચોખ્ખું ઘી
  4. 1 ટી સ્પૂનહિંગ
  5. 4,5 નંગતજ,લવિંગ
  6. 2,3 નંગઇલાયચી
  7. 8,9લીલા લીમડા નાં પાન
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1/2 નંગ લીંબુ
  10. 3 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    બાસમતી ચોખા ધોઈ અને 1/2કલાક પલાળી રાખો.અને વટાણા ફોલી,ગાજર,કેપ્સીકમ ના ટુકડા અલગ રાખો.

  2. 2

    હવે ગેસ ઉપર એક પેન માં ઘી મૂકી તેમાં તજ, લવિંગ, ઇલાયચી,લીલો લીમડો અને હિંગ મૂકી બધા શાક ભાજી ઉમેરી દો.પછી 3 વાટકી પાણી ઉમેરો.અને ઉકળે એટલે ધોઈ ને રાખેલા ચોખા એડ કરો.જરૂર પૂરતું મીઠું ઉમેરી,લીંબુ નાખી ને હલાવી કુકર બંધ કરી દો

  3. 3

    કુકર માં 3 વ્હિસલ મારી ઠંડુ પડે એટલે રા ઈઝ ને એક બાઉલ માં કાઢી અને સર્વ કરો.

  4. 4

    આ વેજીટેબલ રાઈસ એકદમ ટેસ્ટી બને છે.લીંબુ ઉમેરવા થી સફેદ અને છૂટા બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes