શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં શીંગદાણા ને સેકી ફોતરા કાઢી લેવા ને એક જાડી પોલીથીન માં રાખી માથે વેલણ ફેરવી થોડા ક્રશ કરી લેવા.
હવે કડાઈ મા ગોળ ઉમેરી પાણી ઉમેરી ચાસણી બનાવી.
ને વચ્ચે વચ્ચે 1 વાટકી માં પાણી રેડી રાખી તેમાં ટપકું ઉમેરી ચેક કરતું જવું ટપકું દાંત મા ચોટે નહીં એટલે આપની ચાસણી તૈયાર પછી તેમાં મીઠાસોડા ઉમેરવા. ને ઘી ઉમેરી મિક્સ કરી તેમાં શીંગદાણા એડ કરી મિક્સ કરી ઘી લગાવેલા પ્લેટૉર્મ ના ભાગ પર ઢાળી દેવું. - 2
હવે ઘી લગાવેલી વાટકી થી પ્રેસ કરવું.
- 3
ને વેલણ થી વણવી ને ફટાફટ કાપા પાડી લેવાં.
- 4
તો આ રીતે આપની મકરસંક્રાતિ પર્વ ની સ્પેશિયલ શીંગદાણા ની ચીક્કી સ્વાદ મા ખૂબ જ સરસ થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
-
-
શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ચીક્કી બધાની ખુબ જ પસંદગીની વસ્તુ છે. ચીક્કી ઘણા અલગ-અલગ પ્રકારની બને છે પણ સીંગદાણાની ચીક્કી ખૂબ જ લોકપ્રિય છે. ઘી, ગોળ અને શેકેલા શીંગદાણા માં થી બનાવવામાં આવતી આ ચીક્કી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે આરોગ્ય વર્ધક પણ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
#MS#મકર સંક્રાન્તિ સ્પેશીયલ્ શીંગદાણા ની ચીક્કી Saroj Shah -
શીંગ ની ચીક્કી (Shing Chikki recipe in Gujarati)
#US#Win#Jan#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
-
-
શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati)
આ સીંગદાણાની ચીકી ગોળની બનાવેલી છે. ગોળ હેલ્થ માટે ખુબ જ સારું છે. Aarati Rinesh Kakkad -
-
-
-
શીંગદાણા અને ચોકલેટ ની ચીકી (Shingdana Chocolate Chikki Recipe In Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ નવી રીત ની ચીકી, બાળકો અને મોટાઓને ભાવતી શીંગદાણા અને ચોકલેટ ની ચીકી Bina Talati -
-
-
-
શીંગ અને ટોપરા ની ચીકી (Peanut Coconut Chikki Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#US#cookpadgujarati#cookpadindia#win#Jan Alpa Pandya -
શીંગદાણા ની સુખડી (Shingdana Sukhdi Recipe In Gujarati)
#MBR6#Week6#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16742230
ટિપ્પણીઓ (2)