ગુંદા નું ખાટું અથાણું (Gunda Khatu Athanu Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ગુંદા નું ખાટું અથાણું (Gunda Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
થાળી માં કેરી અને આચરી મસાલો લઈ મિક્સ કરી લ્યો.ગુંદા માંથી ઠળિયા કાઢી અને બનાવેલ મસાલો ભરી લ્યો.ઢાંકી અને રહેવા દયો.બીજે દિવસે તેમાં ગરમ કરી ઠંડુ કરેલ તેલ નાખી હલાવી લ્યો.
- 2
હવે તેને બરણી માં ભરી લ્યો.આ અથાણું પાચ છ દિવસ પછી ખાવાના ઉપયોગ માં લઇ સકાય છે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia Rekha Vora -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગુંદા નું ખાટું અથાણું (Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cooksnapoftheday#cookpadindiaઆ અથાણું khyati's kitchen ની રેસીપી મુજબ મેં બનાવ્યું છે ખૂબ સરસ બન્યું છે. નાના અમથા ફેરફાર રીત માં હશે પણ અથાણાં આ વખતે મેં પહેલીવાર વાર બધા શીખ્યા છે જેથી ટ્રાય માટે પેલા થોડા થોડા બનાવ્યા છે 🙏આ બધું શીખવા માટે સતત પ્રેરણા આપતા cookpad નો હુ આભાર માનું છું 🙏😇 Noopur Alok Vaishnav -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBWeek 4ગુંદા નું અથાણું ખાટું અથવા મીઠું બે રીતે બનાવમાં આવે છેજેને આપણે આખા વર્ષ સુધી સાચવી શકાય છે. ગુદાની સીઝન જાય તો પણ આપણે ગુંદા નો સ્વાદ માણી શકાય છે. Archana Parmar -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK4ગુંદા એ સ્વસ્થ માટે ખુબ સારા છે. જોઈન્ટ નો દુખાવો હોય તેમના માટે પણ ગુંદા ખાવા જોઈએ મેં ગુજરાતી ફેમસ ગુંદા નું અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
-
-
ગુંદા કેરીનુ ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ગુંદા નું અથાણું (Gunda Pickle Recipe In Gujarati)
#EB#Week4cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1#ખાટું અથાણું Reshma Tailor -
ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું હું મારા માસી પાસેથી શીખી. આ અથાણું ખુબ જ ઝડપથી બની જાય છે અને આખું વર્ષ રાખી શકાય છે. બગડતું નથી. આ અથાણાંમાં ગોળ એડ નથી કર્યું તેથી અથાણું મીઠુ નહીં બને. અમારે ત્યાં કચ્છી માં આને ખારા ગુંદા પણ કહે છે. ખારું એટલે તીખું. એટલે કે ગુંદાનું તીખું અથાણું. એકદમ ઝડપથી બની જાય છે. અને સામગ્રી પણ બહુ ઓછી જોઈએ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો આ અથાણું. Jigna Vaghela -
ગુંદા નું ખાટું અથાણું
#MDC#RB5 ગુંદા નું અથાણું મારાં મમ્મી ખૂબ સરસ બનાવે છે અને મને પણ બનાવતાં શીખવાડ્યું અમારા ઘર માં બધાં ને ભાવે છે Bhavna C. Desai -
-
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16207670
ટિપ્પણીઓ