કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)

Veena Dhamecha
Veena Dhamecha @cook_36429384
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોકાચી કેરી
  2. 500 ગ્રામ આચાર મસાલો
  3. 500 ગ્રામ સરસવનું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી ના ના ના ટુકડા કરો, પછી તેને હળદર મીઠું નાખી મસળો, તેને એ પાણી મા ૩ કલાક રાખો પછી પાણી નીતારી કોટન ના કપડાં મા 5,6 કલાક પંખાની હવા વગર સુકવો, હવે તેલ ને ગરમ કરી ઠંડુ કરો તેલ ઠંડુ થઈ ગયા પછી તેને આચાર મસાલા સાથે મિક્સ કરી કેરી ભેળવી દો તેને તપેલીમા 3,4 દિવસ રાખી સવાર સાંજ હલાવતા રહો પછી કાચની બરણીમાં ભરો અને આખુ વર્ષ અથાણાનો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Veena Dhamecha
Veena Dhamecha @cook_36429384
પર

ટિપ્પણીઓ

Similar Recipes