ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#EB
Week 4

ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

#EB
Week 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામગુંદા
  2. 500 ગ્રામકેરી
  3. 250 ગ્રામઆચાર મસાલા
  4. 1 કપખાટું પાણી
  5. 3 કપતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ગુંદા અને કેરીને ધોઈ લો, અને કપડાથી લૂંછી લો, ત્યારબાદ ગુંદાના ઠળિયા કાઢી લો, અને ખાટા મીઠું વાળા પાણીમાં પલાળી દો, ૩ થી ૪ કલાક માટે, હવે કેરીના પણ કટકા કરી લો, કેરીમાં મીઠું અને હળદર ઉમેરી રહેવા દો.

  2. 2

    હવે ગુંદા અને કેરી બેઉમાંથી પાણી નિતારી લો, અને કોરા કરી એક સ્વચ્છ કપડાથી લૂંછી લો, તેલને ગરમ કરી સાઇડ પર મૂકી રાખો, જેથી અથાણામાં એડ કરવા માટે ઠંડુ થઈ જાય, હવે કેરી અને ગુંદા માં આચાર મસાલો મિક્સ કરી લો,

  3. 3

    અને ત્યારબાદ તેમાં તેલ ઉમેરી દો, તો તૈયાર છે આપણું ગુંદા કેરીનું ખાટું અથાણું, અથાણામાં તેલ વધારે રાખો જેથી કરીને અથાણું ખરાબ ન થાય બગડે નહીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes