કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)

કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ ઉતારી ને તેના કટકા કરી તેમાં મીઠું અને હળદર ઉમેરીને મિક્સ કરીને 5 થી 6 કલાક માટે રાખી મૂકો એક કેરી નું છીણ બનાવી તેમાં મીઠું અને હળદર ઉમેરી ને મિક્સ કરી ને રાખી દો
- 2
કેરી નાં કટકા અને છીણ ને મીઠું અને હળદર વાળા પાણી માંથી બહાર કાઢી નિતારી ને એક કપડાં માં છૂટા કરી ને સુકાવા માટે રાખી દો.
- 3
ગુંદા માંથી ઠળિયા કાઢી મીઠા થી ચિકાસ કાઢી તેને કેરી નાં ખાટા પાણી માં ઉમેરી ને3 થી 4 કલાક માટે રાખી પછી તેને પાણી માંથી નિતારી ને કપડા માં પાણી સુકાવા માટે રાખી દો.
- 4
તેલ ને તપેલી માં ભરી ને ધીમા ગેસ પર ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરી ને ઠંડુ થવા માટે રાખી દો. કેરી નાં કટકા નું પાણી સુકાઈ જાય પછી તેને એક બાઉલ માં ઉમેરી દો હવે તેમાં થોડો આચાર મસાલો ઉમેરી દો. કેરી નાં છીણ ને એક બાઉલ માં ઉમેરી તેમાં આચાર મસાલો ઉમેરી મિક્સ કરી ને સુકાયેલા ગુંદા માં આ મસાલો ભરી ને કેરી નાં બાઉલ મા ઉમેરી તેમાં બાકી બધો મસાલો વરિયાળીને ઠંડુ થયેલું તેલ જરૂર મુજબ ઉમેરી ને મિક્સ કરી દો.
- 5
તૈયાર કરેલું આ કેરી ગુંદા નું ખાટું આથાનું 3 થી 4દિવસ બાઉલ મા રાખી ને દિવસ માં 2 થી3 વાર હલાવી ને પછી કાચ ની બરણી માં ભરી નેમાસલો દબાવી ને તેલ ઉપર આવે એ રીતે રાખી ને બરણી બંધ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia Rekha Vora -
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#SD#cookpadindia#Cookpadgujarati Payal Bhatt -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
-
-
-
ગુંદા નું ખાટું અથાણું (Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cooksnapoftheday#cookpadindiaઆ અથાણું khyati's kitchen ની રેસીપી મુજબ મેં બનાવ્યું છે ખૂબ સરસ બન્યું છે. નાના અમથા ફેરફાર રીત માં હશે પણ અથાણાં આ વખતે મેં પહેલીવાર વાર બધા શીખ્યા છે જેથી ટ્રાય માટે પેલા થોડા થોડા બનાવ્યા છે 🙏આ બધું શીખવા માટે સતત પ્રેરણા આપતા cookpad નો હુ આભાર માનું છું 🙏😇 Noopur Alok Vaishnav -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Aachar Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું હું મારા માસી પાસેથી શીખી. આ અથાણું ખુબ જ ઝડપથી બની જાય છે અને આખું વર્ષ રાખી શકાય છે. બગડતું નથી. આ અથાણાંમાં ગોળ એડ નથી કર્યું તેથી અથાણું મીઠુ નહીં બને. અમારે ત્યાં કચ્છી માં આને ખારા ગુંદા પણ કહે છે. ખારું એટલે તીખું. એટલે કે ગુંદાનું તીખું અથાણું. એકદમ ઝડપથી બની જાય છે. અને સામગ્રી પણ બહુ ઓછી જોઈએ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો આ અથાણું. Jigna Vaghela -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
મિક્સ કેરી ગાજર અને ગુંદા નું ખાટું અથાણું (Mix Keri Gajar Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#cookpadindia K. A. Jodia -
-
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું#APR #Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#GundakairiNuAthanu #pickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું -- રોટલી, પૂરી, થેપલાં, દાળ - ભાત , સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . હું હંમેશા રાઈ નું કચ્ચી ઘાની નું કાચું તેલ , અથાણાં માં ગરમ કર્યા વગર જ નાખું છું. આખું વરસ અથાણાં નો રંગ લાલ ચટક જ જળવાઈ રહે છે , જરા પણ ખરાબ થતું નથી . Manisha Sampat -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1#ખાટું અથાણું Reshma Tailor -
-
કેરીનું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR Riddhi Dholakia -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya
More Recipes
- ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
- પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)
- હોટ ચોકલેટ કોફી (Hot Chocolate Coffee Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
- કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ