સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#childhood સાંજ ની નાનકડી ભૂખ ભાંગવા મમ્મી આ સૂકી ભેળ બનાવી દેતા બહુ થોડી સામગ્રી થી અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ મા બેસ્ટ એવી આ ભેળ મારી ફેવરિટ છે.

સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

#childhood સાંજ ની નાનકડી ભૂખ ભાંગવા મમ્મી આ સૂકી ભેળ બનાવી દેતા બહુ થોડી સામગ્રી થી અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ મા બેસ્ટ એવી આ ભેળ મારી ફેવરિટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમમરા
  2. 3રોટી ફ્રાઈ કરેલી
  3. 1ટામેટું ઝીનું સમારેેેલ
  4. 1ડુંગળી ઝીની સમારેેેલ
  5. 1/2 ટેબલ સ્પૂનલસણ ચટણી
  6. 2 ટેબલ સ્પૂનકોથમીર
  7. 1 ટેબલ સ્પૂનખાંડ
  8. 1/2લીંબુ નો રસ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  11. ગાર્નિશ માટે સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં મમરા લઈ તેમાં ફ્રાઈ રોટી ના ટુકડા કરી એડ કરો.

  2. 2

    ટામેટાં,ડુંગળી,કોથમીર,ખાંડ,લીંબુ એડ કરો.મીઠું અને લાલ મરચું પાઉડર એડ કરી મિક્સ કરો.

  3. 3

    સેવ થી ગાર્નિશ કરો.ઝટપટ બની જતી આ ભેળ ટેસ્ટ માં બહુ બેસ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes