સૂકી ભેળ(suki bhel recipe in Gujarati)
#માઇઇબુક,# સુપર સેફ ૩,૨૪
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચી તેલ નાખીને તેલ ગરમ થવા દેવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ હળદર નાખી બરાબર હલાવીને મમરા અને ચપટી હળદર નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 2
મમરા ને એક થી બે મિનિટ સુધી હલાવો બે મિનીટ પછી મમરામાંથી આવા જવા માટે એટલે આપણા મમરા ખિસપી થઈ ગયા છે એટલે હવે ગેસ બંધ કરી દેવો,
- 3
ત્યારબાદ મમરા ને એક બાઉલમાં કાઢી લેવા મમરા ને ઠંડા થવા દેવા મમરા એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ મમરા માં આપણે બધી સામગ્રી નકશો
- 4
હવે મમરા માં ઝીણી કાપેલી ડુંગળી, ચાટ મસાલો,લીંબુ, ઝીણી સેવ અને કોથમીર નાકશુ. હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું.
- 5
હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે આપણી ભેળ તૈયાર છે. આવેલ પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે બાળકોને ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ બની જાય તેવો નાસ્તો છે. અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2ઉતરાયણ પર અગાશી માં સુકી ભેળ બનાવવા ની અને ખાવાની ખૂબ જ મજા આવે છે, ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે Pinal Patel -
-
સૂકી ભેળ (Suki Bhel recipe in Gujarati)
#JWC2ક્યારેક અચાનક જ ભેળ ખાવાનુ મન થાય અને ચટણી બનાવવાનું મન ન હોય ત્યારે આ સૂકી ભેળ બનાવી શકાય Sonal Karia -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
આજે મેં બોમ્બે સ્ટાઇલ સૂકી ભેળ બનાવી છે. જે ઘરમા મળતી વસ્તુઓ થી બની જાય છે. આ ચટપટી ભેળ તમે પણ જરૂર ટ્રાય કરજો.#NFR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2 મુંબઈ સ્પેશિયલ ચટપટી સાંજ નાં સમયે ખવાતી સૂકી ભેળ જે નાની નાની ભુખ માટે મજા પડે તેવી બનાવી છે.જેમાં ખાસ કરીને સૂકી ચટણી નો ઉપયોગ કરીને બનાવવાંમાં આવે છે અને બનાવી ને તરતજ સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
ચિકન ના મામણા નું રસાવાળું શાક(chicken rasvalu saak recipe in Gujarati)
#માઇઇબુક,#સુપર સેફ ૨,#goldenapron3 Pinal Parmar -
-
-
-
-
-
સૂકી ભેળ (Suki Bhel Recipe in Gujarati)
તરત થઈ જતી અને છોકરાઓને નાસ્તામાં ભરતી સુખીભેળ. આમાં કોઇપણ ચટણી જરૂર પડતી નથી. તો પણ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. ઓછી વસ્તુઓમાં ફટાફટ થઈ જતી કોળી ભેળ. niralee Shah -
-
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#childhood સાંજ ની નાનકડી ભૂખ ભાંગવા મમ્મી આ સૂકી ભેળ બનાવી દેતા બહુ થોડી સામગ્રી થી અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ મા બેસ્ટ એવી આ ભેળ મારી ફેવરિટ છે. Bhavini Kotak -
-
-
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ સૂકી ભેળ (Instant Dry Bhel Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે ઘરમાં રહેલી વસ્તુ થી ઝટપટ સૂકી ભેળ કઈ રીતે બને તે જોઈએ .આમાં મમરા સિવાય એક બે વસ્તુ ઓછી વધુ હોય તો પણ ટેસ્ટી ભેળ બની શકે . Keshma Raichura -
કોબીજ અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L
#માઇઇબુક સુપર સેફ Pinal Parmar -
ચિકન કબાબ રેસીપી(chikan kabab recipe in Gujarati)
# માઇઇબુક,# સુપર સેફ ૨ , વીક ચેલેન્જ, ગોલ્ડ ઍપરન Pinal Parmar
More Recipes
ટિપ્પણીઓ