અડદ ની દાળ ના વડા
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી...છોળા વગર ની સફેદ અડદ દાળ ને 2,3વાર પાણી થી ધોઈ ને 6,7કલાક પલાળી દેવી,પછી પાણી નિથારી ને મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવી. પેસ્ટ ને બાઉલ મા કાઢી ને બરોબર ફેટી લેવી જેથી દાળ હલ્કી થાય હવા ભરાય અને વડા પોચા બને઼.,દાળ બરોબર ફેટાઈ ગઈ છે કે નહી ચેક કરી લેવુ,એક વાટકા મા પાણી લેવુ અને થોડી દાળ વડી જેવુ લઈ ને પાણી મા મુકવી જો દાળ તરી ને ઉપર આવી જાય તો સમજવુ દાળ ફેટાઈ ગઈ છે અને જો ઉપર ના આવે તો ફરી 2,3મીનીટ ફેટવુ..
- 2
તૈયાર કરેલી દાળ મા મીઠું,મરચુ,આદુ,લસણ ની પેસ્ટ,મરી પાઉડર,હિંગ નાખી ને મિક્સ કરી ને ગોલા બનાવી હથેલી પર થાપી,વચચે કાના (છેદ)કરી ને તળી લેવા
- 3
કઢાઈ મા તેલ ગરમ કરવા મુકવુ અને મીડીયમ ફલેમ પર બન્ને બાજૂ ગોલ્ડન ક્રિસ્પી તળી લેવુ.તૈયાર છે અડદ ની દાળ ના સોફટ,ક્રિસ્પી, વડા.. આ વડા ને સંભારસાથે પીરસી શકો છો અને કોરા મેદુ વડા તરીકે પણ સર્વ કરી શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેદુ વડા અડદ ની દાળ ના વડા (Medu Vada Urad Dal Vada Recipe In Gujarati)
#cookpad Gujarati#south Indian recipe Saroj Shah -
અડદ ની દાળ ના દહીં વડા (Urad Dal Dahi Vada Recipe In Gujarati)
#ff3#childhood recipe#chhat ,satam recipe Saroj Shah -
અડદ ની દાળ ના ભજિયા (Urad Dal Bhajiya Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#SSR#cookpad Gujarati શ્રાદ્ધ પક્ષ મા ખીર ની સાથે અડદ ની વાનગી બનાવી ને પુર્વજો ને અર્પણ કરવાના મહત્વ છે . મે અડદ ની દાળ ના ભજિયા બનાયા છે... Saroj Shah -
બિજોરા(તલ વડા)
#સુકવણી તલ ની આ આઈટમ ને આખા વર્ષ માટે સુકાવી ને સ્ટોર કરી શકાય છે. બે દિવસ ની મેહનત અને આખા વર્ષ અવનવી વડા તળી ને ખવાની મજા...ફરસાણ કે નાસ્તા મા,છોટી છોટી ભુખ મા ઉપયોગ કરી શકાય અને સમર ના આકરા તાપ ના લાભ લઈ લેવાય Saroj Shah -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
શ્રાદ્ઘપક્ષ ચાલી રહયુ છે . મારે ઘર શ્રાદ્ઘ મા પુર્વજો ની તિથી ના દિવસ ખીર -પૂરી સાથે અડદ ની કોઈ પણ વાનગી બને છે .મે અડદ ની દાળ ના વડા બનાયા છે Saroj Shah -
-
-
પંચ રત્ન દાળ (પંચ મેળ દાળ) (Panchratna Dal Recipe In Gujarati)
#choose to cook#cookpad Gujarati#cookpad india Saroj Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SFR#SJR#રાધંણ છટ્ટ ના દિવસે સાતમ મા ઠંડુ ખાવા દહીં વડા બનાયા છે Saroj Shah -
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
-
-
-
-
-
-
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah -
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpad Gujarati#gujju favourite#શરદપુનમ ની ઉજવની Saroj Shah -
-
અડદ ની દાળ વડા
#FDS#post _૩#RB18#Week _૧૮My recipes EBookઅડદ ની દાળ વડાMy friend na favourite che Vyas Ekta -
અળદ ની દાળ ના દહીંવડા (Urad Dal Dahi Vada Recipe In Gujarati)
# દહીવડા ને સાઈડ ડીશ તરીકે મુકાય છે . આ ફરસાણ ની શ્રેષ્ઠ વાનગી છે .લંચ,ડીનર અથવા કોઈ પણ પ્રસંગ મા બનાવાય છે. Saroj Shah -
મસરંગી (અડદ ની નાર્થ ઈન્ડીયન રેસીપી)
# મસાલેદાર અડદ ની દાળ#નાર્થ ઈન્ડીયન સ્પેશીયલ#દાળ રેસીપી#SSRઅત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહયુ છે ,પરિવાર ની રિવાજ પરમ્પરા મુજબ પુર્વજો ના નિમિત ભોજન મા અડદ ની દાળ ની વસ્તુ બનાવાય છે , પારીવારિક પરમ્પરા મુજબ મે અડદ ની દાળ બનાવી છે ,આ દાળ મધ્યપપ્રદેશ, મા કારેલ અને ઊતરપ્રદેશ મસરંગી તરીકે જણીતુ છે Saroj Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#CDYઆ દાળ મારા સાસુ એ શીખવી છે,જે મારા દીકરા ને ખુબજ પ્રિય છે Krishna Joshi -
-
-
તલ લસણ ની ચટણી (Til Lasan Chutney Recipe In Gujarati)
#NFR#cookpad Gujarati cookpad india Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (4)