સ્પ્રિંગ રોલ શીટ (Spring Roll Sheet Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
સ્પ્રિંગ રોલ શીટ (Spring Roll Sheet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો, મીઠું તેમજ સોડા ઉમેરીને મિક્સ કરી લો.
- 2
આ મિશ્રણમાં ધીમે-ધીમે પાણી ઉમેરીને મીડીયમ બેટર તૈયાર કરી લો.
- 3
એક નોનસ્ટિક પેન ગરમ કરી તેમાં ૧ ચમચો બેટર ઉમેરીને પાતળો ગોળાકાર ફેલાવી દો અને ફકત એક તરફ શેકી લો. થોડીવારમાં આપમેળે શીટ પેનથી અલગ થવા લાગશે.
- 4
એક થાળીમાં મેંદો છાંટીને તેના પર શીટની શેકેલી બાજુ નીચે રહે એમ મૂકો. બાદમાં બીજી શીટ બનાવીને તેના પર મૂકો. આ રીતે બેટરમાંથી બધી શીટ તૈયાર કરી લો. (૧/૪ કપ જેટલું બેટર રોલ વાળવા માટે બાકી રાખવું.)
- 5
તો સ્પ્રિંગ રોલ શીટ તૈયાર છે. તેને ઝીપબેગમાં મૂકી ૪ થી ૫ દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762012
















ટિપ્પણીઓ (11)