ડ્રાયફ્રુટસ વેડમી (Dryfruits Vedmi Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#LB (લંચ બોકસ રેસિપીઝ)

ડ્રાયફ્રુટસ વેડમી (Dryfruits Vedmi Recipe In Gujarati)

#cookpadgujarati
#Cookpadindia
#LB (લંચ બોકસ રેસિપીઝ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સવિગ
  1. 1.5 કપચણા ની દાળ
  2. 3/4 કપખાંડ
  3. 1/2 કપડ્રાયફ્રુટસ પાઉડર (બદામ કાજુ પિસ્તા)
  4. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  5. 1/4 કપઘી
  6. 1 ચમચીબેસન

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1
  2. 2
  3. 3
  4. 4

    હવે એક બાઉલ મા લોટ લઇ તેમા તેલ એડ કરી નરમ લોટ બાંધો તેને 10 મિનિટ રેસ્ટ આપો

  5. 5

    હવે લોટ માથી મિડીયમ સાઇસ નો લુવો લઇ તેને વણી લો ત્યાર બાદ વચ્ચે સટફીગ ભરી બરાબર બંધ કરી મિડીયમ સાઇસ ની વણી લો

  6. 6

    હવે ગેસ ઉપર લોઢી ફુલ ગરમ થાય એટલે બન્ને સાઇડ થી ગોલ્ડન શેકી લો

  7. 7

    તો તૈયાર છે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ વેડમી આ વેડમી ને દેશી ઘી સાથે ખૂબજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes