કોકોનટ ડ્રાયફ્રુટસ ખજુર લડડુ (Coconut Dryfruits Khajoor Laddu Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#SJR (ફરાળી રેસિપીઝ)

કોકોનટ ડ્રાયફ્રુટસ ખજુર લડડુ (Coconut Dryfruits Khajoor Laddu Recipe In Gujarati)

#cookpadgujarati
#Cookpadindia
#SJR (ફરાળી રેસિપીઝ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
5 સવિગ
  1. 200 ગ્રામઝીણી સમારેલી ખજુર
  2. 10 નંગઅંજીર
  3. 100 ગ્રામકટ કરેલ ડ્રાયફ્રુટસ
  4. 1/2 કપકીસમીસ
  5. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  6. ચપટીજાયફળ
  7. 1/4 કપખસખસ
  8. 1/4 કપકોકોનટ પાઉડર
  9. 2 ચમચીઘી
  10. 1/2 કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અંજીર ને ગરમ પાણી મા પલાળી દો ત્યાર બાદ તે સોફ્ટ થાય એટલે પીસી લો ડ્રાયફ્રુટસ ને થોડા ઘી મા અલગ અલગ શેકી લેવુ

  2. 2

    હવે નોનસ્ટિક પેન મા ઘી મુકી ખજુર અંજીર ને બ્રાઉન થાય ત્યા સુધી શેકો પછી તેમા કોકોનટ નાખી 1/2 કપ દૂધ નાખી બરાબર શેકી લો હવે તેમા બધુ ડ્રાયફ્રુટસ ઇલાયચી જાયફળ નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    તેને થોડુ ઠંડુ થવા દો પછી તેના બોલ્સ બનાવી લો ત્યાર બાદ તેના પર ખસખસ લગાવી દો

  4. 4

    તો તૈયાર છે ઉપવાસ મા ખાય શકાય તેવા કોકોનટ ડ્રાયફ્રુટસ ખજુર લડડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes