લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)

Kailash Chudasama
Kailash Chudasama @kailashchudasama11

લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બાજરાનો લોટ
  2. 1બાઉલ લીલી મેથી
  3. 50 ગ્રામલીલુ લસણ
  4. 1 ટીસ્પૂનહળદર
  5. ૧ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીધાણા-જીરુ પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 tbspહીંગ
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઝીણી સમારેલી લીલી મેથી તથા ઝીણું સમારેલું લીલું લસણ ને મિક્સ કરીને બંનેમાં બરાબર મીઠું ચોળી લો. જેથી તે બરાબર મિક્સ થઈ જાય.

  2. 2

    ત્યારબાદ તેમાં બાજરાનો લોટ ઉમેરીને તેમાં હળદર મીઠું હિંગ તથા ધાણાજીરૂ અને લાલ મરચું પાઉડર ઉમેરો અને મોણ માટે તેલ બધું બરાબર ઉમેરીને પાણીથી તેનો લોટ બાંધી લો. ત્યારબાદ તેમાંથી મીડીયમ એવા ઢેબરાને વણીને લોઢી માં બરાબર પકાવી લો.

  3. 3

    તો તૈયાર છે લીલા લસણ મેથીના ઢેબરાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kailash Chudasama
Kailash Chudasama @kailashchudasama11
પર

Similar Recipes