સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી લેવું. ઘી ગરમ થાય એટલે તેમાં સોજી એડ કરો. ગેસની સ્લો ફ્લેમ પર સોજીને શેકી લેવો. સોજી શેકાવા આવે એટલે તેમાં કિસમિસ નાખો.
- 2
સરસ ફ્લેવર આવવા લાગે, થોડો કલર ચેન્જ થાય અને કિસમિસ ફૂલી જાય એટલે તેમાં ગરમ દૂધ નાખો. બધું જ મિક્સ કરો. સતત હલાવતા રહો.કેસરને ૧ ટેબલસ્પૂન દૂધમાં ઓગાળી નાખવી.જેથી શીરો થોડો કેસરિયો બનશે.
- 3
બધું જ દૂધ એબ્સોર્બ થઈ જાય અને ઘી છૂટું પડવા લાગે એટલે તેમાં ખાંડ એડ કરો. મિક્સ કરો. હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ તથા ઈલાયચી પાઉડર એડ કરો. ગેસની સ્લો ફ્લેમ પર શીરાને શેકવો. ઘી છૂટું પડી જાય એટલે ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે સોજીનો શીરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
-
-
-
-
રવાનો કેસર ડ્રાયફ્રુટ શીરો (Rava Kesar Dryfruit Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRસર્વે ને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન..🙏નવા વર્ષે ભગવાન ને સોજી નો શીરો ખવડાવી ને પ્રાર્થના કરી કે બધા ના જીવન માં મીઠાશ ભરજો..🙏🙏 Sangita Vyas -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ATW2#TheChefStory#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
સોજી શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. #soojisheera#sheera#prasad#satynarayanprasad#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
સોજી નો શીરો (Semolina Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસોજીનો શીરો Ketki Dave -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ff1#NoNFriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
કેરેમલ બદામ દૂધ (Caramel Almond Milk Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadindia#cookpadgujaratiશ્રાદ્ધમાં ખીર નો મહિમા વધારે છે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે ત્યારે દરેકના ઘરે ચોખાની ખીર બને છે કાગવાસ પિતૃ તર્પણ કરવામાં આવે છે. પડી વૈજ્ઞાનિક રીતે પણ ભાદરવા મહિનામાં ખટાશ ન ખવાય એવું કહેવામાં આવે છે અને દૂધનો ઉપયોગ જ વધુ કરવાનું આયુર્વેદ પણ કહે છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765774
ટિપ્પણીઓ (2)