લીલા લસણ ના ઢેબરા (Lila Lasan Dhebra Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
લીલા લસણ ના ઢેબરા (Lila Lasan Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બંનેલોટ લઇ તેમાં લીલુ લસણ અને કોથમીર ઉમેરી દેવા હવે તેમાં આદુ મરચાની પેસ્ટ સ્વાદ મુજબ મીઠું હળદર અને મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું હવે તેમાં મોવણ ઉમેરી દેવું હવે થોડું થોડું પાણી રેડતા જઈ તેને સરસ કણક તૈયાર બાંધી લેવી
- 2
હવે તેમાંથી મીડીયમ સાઈઝના લુવા લઈ ઢેબરા વણી લેવા તેને તેલ મૂકી બંને બાજુ શેકી લેવા
- 3
હવે તેને ગરમાગરમ સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
-
લીલા ધાણા લસણ ની ભાખરી (Lila Dhana Lasan Bhakhri Recipe In Gujarati)
#CWTશિયાળામાં લીલા ધાણા લસણ ભરપૂર માત્રામાં મળે છે, તે ભાખરી, થેપલા માં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
સુવા ની ભાજી ના ઢેબરા (Suva Bhaji Dhebra Recipe In Gujarati)
સવાની ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. સામાન્ય રીતે સુવાની ભાજીનું શાક બનાવે છે. પણ સુવાની ભાજીના ઢેબરા બનાવ્યા. ટેસ્ટી તો ખૂબ જ બન્યા છે પણ સાથે સાથે ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે.#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
દુધી અને લીલા લસણ ના થેપલા (Dudhi-Lasan na Thepla recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLA#healthyfoodહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!!આશા છે મજામાં હશો.....આજે અહીંયા વીક ૨૦ માટે મેં થેપલા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. જેમાં મેં દૂધી અને લીલા લસણ નો ભરપૂર ઉપયોગ કર્યો છે. શિયાળામાં લીલું લસણ ખાવાની વધારે મજા આવે છે. અને દુધી એક એવો ઓપ્શન છે જે જનરલી મોટેરા અને નાના બાળકો ખાવા નથી કરતા. તેથી મેં અહીંયા દૂધીનો ઉપયોગ કરીને સરસ એવા થેપલા બનાવ્યા છે. આ થેપલા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. આ થેપલા ના લોટ માં નહિવત પાણીનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઈ લઈએ દૂધી અને લસણ ના થેપલા ની રેસીપી......... Dhruti Ankur Naik -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
-
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ સ્પેશિયલ ઢેબરા!! Neeru Thakkar -
-
રાજગરાના ઢેબરા (Rajgira Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉપવાસ માટે ફરાળી ઢેબરા એ સૌથી સારો વિકલ્પ છે. ઓછા તેલમાં બનતી આ વાનગી છે . વડી ખૂબ જ ટેસ્ટી બને છે. Neeru Thakkar -
-
-
-
લીલુ લસણ, કેપ્સીકમ ના થેપલા (Lilu Lasan Capsicum Thepla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiલીલુ લસણ અને કેપ્સીકમ નાખવાથી થેપલાનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ચા સાથે આ થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તેને બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
મેથી લીલા લસણ ના થેપલા (Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT (શિયાળા સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
-
લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)
#PKS1Kailash Chudasama
-
બાજરાના ના ઢેબરા (Bajari Dhebra recipe in Gujarati)
#રોટીસ #Ghee #Curd #week 19 #goldenapron3 ઢેબરા માટે ખુબ જ સરસ પંક્તિ છે મારે ઘરે આવજે વાલા દહીં અને ઢેબરું ખાવા 😊😊😊😊. બાજરી ના ઢેબરા ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે એટલા જ સ્વાદિષ્ટ.... Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16692824
ટિપ્પણીઓ