રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

Smita Joshipura
Smita Joshipura @smita99

રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામલાલ લીલા બંને મિક્સ મરચા
  2. 3 ચમચીરાઈ ના કુરિયા
  3. 1-1 1/2 ચમચીમીઠું
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીલીંબુ નો રસ
  6. 1 ચમચીતેલ
  7. 1 નાની ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા સમારી લ્યો.બાઉલ મા રાઈ ના કુરિયા,મીઠું,હળદર,હીંગ,તેલ,લીંબુ નો રસ નાખી મરચા નખી હલાવી લ્યો.

  2. 2

    ચાર થી છ કલાક પછી આપણે ઉપયોગ મા લઇ શકાય છે. સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Joshipura
પર

ટિપ્પણીઓ

Similar Recipes