મૂળા ઢોકળી (Mooli Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા લોટ લઈ તેમાં 1 ચમચીહળદર,1 ચમચીમરચું,1 ચમચીધાણા જીરું,1/2 ચમચી હીંગ,2 ચમચી તેલ,મીઠું નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લ્યો દસ મિનિટ ઢાંકી ને રહેવા દયો.પછી તેમાંથી નાની નાની ગોળ ઢોકળી વાળી લ્યો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી થોડી મૂળા ને ભાજી પાથરો ઉપર ઢોકળી નું એક પડ કરો ઉપર મૂળાને ભાજી નું થર આરીતે કરી ઉપર મૂળા ને ભાજી નું થર કરી થાળી ઉપર પાણી મૂકી ઢાંકી ધીમા તાપે દસ થી પંદર મિનિટ થવા દયો.વચ્ચે વચ્ચે હલાવતા રહો પછી તેમાં મીઠું,હળદર,મરચુ,ધાણા જીરું અને ખાંડ નાખી હલાવી લ્યો અને બે મિનિટ ધીમા તાપે થવા દયો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી મૂળા ઢોકળી.આ વાનગી શિયાળા માટે બેસ્ટ છે.
- 3
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મૂળા ઢોકળી (Mooli Dhokli Recipe In Gujarati)
#Winter મૂળા ઢોકળી શિયાળા માં જ બનાવી શકાય છે.મૂળા ની ભાજી શિયાળામાં જ મળે છે.આ વાનગી મે મારા મમ્મી થી શીખી છે. મારી મમ્મી મૂળા ઢોકળી બહુજ સરસ બનાવે છે.આ ઢોકળી બહુજ સરસ લાગે છે. મારી પ્રિય વાનગી છે.મને મારા મમ્મી ના હાથની બનાવેલી મૂળા ઢોકળી બહુજ ભાવે છે.આ ઢોકળી માં પાણી બિલકુલ નથી નાખવાનું. Hetal Panchal -
-
-
-
-
મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
મૂળા નું લોટવાળુ શાક (Mooli Lotvalu Shak Recipe In Gujarati)
ખારિયું પણ કહી શકાય..અત્યારે ફ્રેશ મૂળા મળે છે તો લીલોતરી શાક શિયાળા માં લાભદાયક છે.. Sangita Vyas -
-
-
-
-
મૂળા અને ભાજીનું લોટવાળુ શાક (Mooli Bhaji Lotvalu Shak Reicpe In Gujarati)
આ શાક રોટલા સાથે બહુ સરસ લાગે છે .અહી હવે રમઝાન શરૂ થશે એટલે મૂળા મળવાના શરૂ થઈ ગયા છે તો આજે મે મૂળાનું ભાજી સાથે નું શાક બનાવી દીધું..એને ખારિયું પણ કહેવામાં આવે છે.. Sangita Vyas -
-
બીટ મૂળા ની ભાજી નું શાક (Beetroot Mooli Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati Krishna Dholakia -
મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
#MW4શિયાળા માં મૂળા ની ભાજી ખૂબ પ્રમાણ માં જોવા મળે છે.. મૂળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં આ શાક બનાવી ને ખાવું જોઈએ.. જે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
મૂળા નું લોટ વાળું શાક (Mooli Lot Valu Shak Recipe In Gujarati)
#MBR7#WEEK7#WLD#Cooksnap challenge Rita Gajjar -
-
-
મૂળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#CWM2#hathimasala#WLD#WEEK2#Routine masala#Garam masala Rita Gajjar -
-
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે Bina Talati -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16692148
ટિપ્પણીઓ