મૂળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)

મૂળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મૂળા ને સારી રીતે ધોઈને મૂળાને મોટી છીણીથી છીણી લેવા અને તેના પાનને ઝીણા સમારી લેવા પછી તેમાં મીઠું નાખી તેને પાંચથી દસ મિનિટ રાખી દેવા
- 2
પાંચથી દસ મિનિટ પછી તેમાંથી બધું પાણી કાઢી એકદમ હથેળીથી નીચોવી લેવા અને એક બાઉલમાં લઈ લેવા
- 3
હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં જરૂર જણાય તેટલું મીઠું લાલ મરચું પાઉડર હળદર હળદર ધાણાજીરું ગરમ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરી તેમાં થોડો ઘઉંનો લોટ ઉમેરી મિક્સ કરી લેવું જેથી તેમાં થોડું ઘણું પણ પાણી રહી ગયું હોય તો તે એડજસ્ટ થઈ જાય
- 4
આ રીતે સ્ટફિંગ તૈયાર કરી લેવું અને મૂળા નીચવેલું પાણીથી પરાઠાની કણક બાંધી લેવી
- 5
હવે કણક માંથી લૂઓ લઈ તેની અંદર નું સ્ટફિંગ મૂકી પરાઠુ વણી લેવું અને પછી તેને ઘી થી શેકી લેવું
- 6
જો આ રીતે પરોઠા નું સ્ટફિંગ કરશો તો આવી રીતે પરોઠું ફુલ સે પણ
- 7
પછી ગરમાગરમ પરાઠા ઉપર બટર લગાવી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
-
-
-
-
મૂળા નું લોટ વાળું શાક (Mooli Lot Valu Shak Recipe In Gujarati)
#MBR7#WEEK7#WLD#Cooksnap challenge Rita Gajjar -
-
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
-
-
મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#WEEK7#મૂળા ના પાન ની કઢી(ડુંગળી, લસણ વગર ની) Krishna Dholakia -
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
-
સ્મોકી મિક્સ વેજ વીથ લચ્છા પરાઠા (Smoky Mix Veg Lachha Paratha Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala Hetal Poonjani -
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મગના પરોઠા (Moong Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7મગમાંથી આપણે અવર નવર ઘણી વાનગી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં મગના સ્ટફ પરોઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પસંદ આવે તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
લીલા વટાણા ના સ્ટફ પરોઠા (Lila Vatana Stuffed Paratha Recipe In Gujarati)
#WLDDinner time dish Jo Lly -
-
બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
મૂળા ના પરોઠા શિયાળા માં મૂળાની પુરણ પોળી (મૂળા ના પરોઠા) Maya Dholakia -
-
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA
More Recipes
ટિપ્પણીઓ