લચ્છા પ્યાજ પરાઠા (Lachha Pyaj Paratha Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

લચ્છા પ્યાજ પરાઠા (Lachha Pyaj Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ ડુંગળી
  2. 2 ચમચીધાણાભાજી
  3. 3-4 નંગ મૂળા ના પાન
  4. 1/2 ચમચીમરચું પાઉડર
  5. 1/2 ચમચીધાણાજીરું
  6. સ્વાદનુસાર મીઠું
  7. પરાઠા માટે:-
  8. 1 વાટકીમલ્ટીગ્રેન લોટ
  9. જરૂર મુજબ મીઠું
  10. 2 ચમચીમોણ માટે તેલ
  11. પરોઠા શેકવા માટે જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ફોલી ને લચ્છા જેવી પાતળી લાંબી સમારી લેવી ધાણા ભાજી અને મૂળા ની ભાજી સમારી ને બધું મિક્સ કરી લેવું

  2. 2

    ત્યારબાદ મરચું મીઠું ધાણાજીરું મિક્સ કરી મસાલો કરવો ત્યારબાદ લોટ માંથી પૂરી જેવું વણી ને તેના પર ઘી લગાડી અને મસાલો પાથરી ડુંગળી નું મિશ્રણ મૂકવું

  3. 3

    ત્યારબાદ પરોઠા વણી ને ઘી મૂકી બન્ને બાજુ શેકવા ગરમ ગરમ લચ્છા પ્યાજ પરોઠા સર્વ કરવા ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes