લસૂની પાલક ખીચડી (Lasooni Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા તુવેરદાળ અને મગ ની દાળ મિક્સ કરી લો ઘોઇ ને પલાળી લો કૂકર મા 1 ચમચી તેલ 1ચમચી ઘી ગરમ મૂકો તેમા સૂકુ લાલ મરચું લવિંગ તજ ઉમેરો તેમા પલાળેલ ખીચડી હળદર મીઠું ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી 3 સીટી વગાડી લો
- 2
પેન મા તેલ અને ઘી ગરમ મૂકો તેમા જીરૂ તજ લવિંગ હીંગ નાખો લસણની પેસ્ટ સાતળો ડુંગળી ઉમેરી સાતળો મીઠું સ્વાદ મુજબ ઉમેરો પાલક સાતળો ઘાણાજીરુ પાઉભાજી મસાલો આદુમરચા ની પેસ્ટ ગરમ મસાલો લાલ મરચાંનો પાઉડર હળદર લીલુ લસણ ખાંડ લીંબુ નો રસ ઉમેરીને બરાબર હલાવી લો રાઘેલી ખીચડી ઉમેરો બરાબર મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી ને 2 મિનિટ સીઝવા દયો
- 3
ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી લસૂની પાલક ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Gujaratiપાલક લસુણી ખીચડી Vyas Ekta -
-
-
પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadindia#cookpadgujrati Amita Soni -
લસુની દાલ પાલક વિંટર સ્પેશિયલ (Lasuni Dal Palak Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
-
લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#healthy#WKR Parul Patel -
-
-
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
-
-
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
લહુસુની દાલ પાલક ખીચડી (Lasooni dal palak khichdi Recipe in Gujarati)
#GA4#week24#Garlicદાલ પાલક ખીચડી તો આપને બનાવતા જ હોઈએ.આજે ગાર્લીક ફ્લેવર્સ ની ખીચડી બનાવી. જે બહુ જ યમ્મી લાગે. Namrata sumit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16775118
ટિપ્પણીઓ