રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બધા શાક ને સુધારી લયૌ
- 2
એક કુકર મા બાફવા મુકો
- 3
બાફવા મા જ ડુંગળી નાખી દેવી
- 4
શાક બફાય ત્યાં સુધી ટામેટા ની ગ્રેવી તૈયાર કરવી
- 5
આદુ મરચા લસણ ની પેસ્ટ કરવી
- 6
પછી બટર અને તેલ એક લોયા માં મૂકો
- 7
પછી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો
- 8
ગ્રેવી ને ખુબ સાંતળો પછી તેમાં બાફેલું શાક ઉમેરો
- 9
પછી તેને એકદમ મેશ કરી નાંખો
- 10
પછી પાવ ને બટર માં શેકી લયો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
હરિયાળી પાવ ભાજી
#જોડીઆ પાવભાજી રેગ્યુલર પાવભાજી કરતાં અલગ છે કારણ કે લીલા રંગના ઈનગ્રીડીયન્ટસ વાપરી ને બનાવ્યું છે. જે એટલું જ હેલધી છે. Bijal Thaker -
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી આપણે શાક બાફીને પછી સાતડી બનવ્યે છે...પણ હવે એક નવી રીતે કૂકરમાં ડાયરેક્ટ બનાવાય છે . Chintal Kashiwala Shah -
-
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
પાવ ભાજી
#સ્ટ્રીટ#goldenapron2#વીક 8#મહારાષ્ટ્રઅત્યારે શિયાળા ની ઋતુ ચાલુ છે તો બધા શાકભાજી પણ ખૂબ મળે છે. અને પાવ ભાજી તો નાના થી લય મોટા સહુ કોઈ ને ભાવે. તે મુંબઇ માં સ્ટ્રીટ ફૂડ માટે પણ પ્રખ્યાત છે. તો ચાલો જોઈએ પાવ ભાજી કેમ બને છે. Komal Dattani -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779837
ટિપ્પણીઓ