દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

GRISHMA HATHI
GRISHMA HATHI @grishma77

પૂજા વસાવડા #Pooja

દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પૂજા વસાવડા #Pooja

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫લોંકો
  1. ૨૦ થી ૨૫ નંગ નાની બટાકા
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ૫ થી ૬ નંગ ટામેટાં
  4. ૪ થી ૫ નંગ ડુંગળી
  5. 4 - 5 કળી લસણ
  6. તેલ જરૂર મુજબ
  7. મસાલા જરૂર મુજબ
  8. હળદર ચપટી
  9. 1 ચમચી લાલ મરચુ
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. 1/4 ચમચી જીરૂ
  12. તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટાકા ને ધોઈ અને છોલી નાંખો

  2. 2

    પછી બટાકા ને એક પેનમાં તેલ ગરમ કરી ને વઘારો

  3. 3

    પછી ટામેટાં ને બાફી ગ્રેવી કરવી ડુંગળી લસણ સાંતળી ને ગ્રેવી કરવી.

  4. 4

    પછી બધું એક કડાઈ મા વધારો વધારા મા જીરું લાલ મરચાં તમાલ પત્ર નાંખો પછી ગ્રેવી ને સાંતળો અને તેમાં બટાકા ઉમેરો

  5. 5

    ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી ઢાંકી ને બટાકા ને કુક કરો, તૈયાર છે દમ આલુ, ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
GRISHMA HATHI
GRISHMA HATHI @grishma77
પર

ટિપ્પણીઓ

Similar Recipes