રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઝીની સમારેલી કોબીજ
  2. 1 નંગટામેટું
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગનાનું ગાજર
  5. 1/2 નંગ બીટ
  6. 1 નંગકાકડી
  7. થોડાધાણા
  8. 1 નંગલીંબુ
  9. ચાટ મસાલો જરૂર મુજબ
  10. 1/4 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું
  11. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    બધા શાકભાજી ધોઈ ને આ રીતે ચોપર મા સમારી લો.

  2. 2

    હવે તેમાં મરચું, મીઠુ, લીંબુ અને ચાટ મસાલો છાંટી ધાણા ભભરાવો. સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes